આફ્રિકાના સેનેગલમાં મોટો અકસ્માત બોઇંગ 737 પ્લેન ક્રેશ, 10 લોકો ઘાયલ

  • May 09, 2024 04:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ આફ્રિકાના દેશ સેનેગલમાં એક મોટો અકસ્માત થયો. સેનેગલના રનવે પર બોઇંગ 737 પ્લેન ક્રેશ થયું છે.બોઇંગ 737 પ્લેન રાજધાની ડાકાર એરપોર્ટ રનવે પર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 10 લોકો ઘાયલ થયા છે. વિમાન રનવે પરથી લપસી જતાં રાજધાની ડાકાર નજીક સેનેગલના મુખ્ય એરપોર્ટ પર ફ્લાઈટ્સ સ્થગિત કરી દેવામાં આવી છે. દેશના પરિવહન મંત્રીએ આ દુર્ઘટના અંગે માહિતી આપી છે. જ્યારે અકસ્માત થયો ત્યારે વિમાનમાં 85 લોકો સવાર હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application