આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ઉનાના પોલીસ ઇન્સ્પેકટર જે. કે. મોરીની સૂચનાથી એ.એસ.આઇ. ભાવેશભાઈ બસિયા, પો.કોન્સ. રાહત્પલભાઈ છેલણા પેટ્રોલિંગમાં હતા ત્યારે દેલવાડ નલિયામાંડવી રોડ ઉપર ઘોઘલા તરફથી આવતું સ્કૂટર નંબર જીજે–૩૨એલ–૪૫૬૫ ઉપર આવતા મોહસીન ઉર્ફે ભોલુ હત્પસેનભાઇ બ્લોચ રહે.ઉનાવાળાને રોકી સ્કૂટરના પગ રાખવાની આગળની જગ્યા એક પ્લાસ્ટિક બાચકા છુપાવી લઈ જતો વિદેશ દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો નગં ૭૮ રૂપિયા ૩૨,૧૭૫ મોટર સાયકલ રૂપિયા ૮૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૧૨,૧૭૫ મુદામાલ સાથે પકડી ઉના પોલીસ સ્ટેશન લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
રાજકોટમાં વાહનની વિગતો મોકલી સાયબર ગઠિયાઓએ વેપારીના ખાતામાંથી સેરવી લીધા રૂ.8.12 લાખ
નીતા અંબાણીએ ગણપતિ બાપ્પાની ડિઝાઈનવાળો હાર પહેર્યો, લીલી સાડીમાં દેખાયો શાહી અંદાજ
છઠ્ઠ પુજા- દિવાળીએ ઘરે જવાનું થશે સરળ! રેલ્વે 13 જોડી ખાસ ટ્રેનો ચલાવશે, સંપૂર્ણ યાદી જુઓ
યુક્રેને રશિયા પર સૌથી મોટો હુમલો કર્યો, 1,000થી વધુ ડ્રોન વરસાવ્યા, બેના મોત
રાજકોટ : અટલ સરોવર નજીક BRTS ટ્રેક પર બર્થડેની ઉજવણી
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech