ઝોમેટોા સ્ાક દીન્દિર ગોયલે માણસા મગજી પ્રવૃત્તિ સો સંબંધિત ફેરફારો માવા માટે તૈયાર કરેલું ટેમ્લ ામું વિશિષ્ટ ઉકરણ ભારતમાં રજૂ કર્યું છે. આ ઉકરણી કિંમત રૂ. 85,000 રાખવામાં આવી છે અે તેું આગોતરું બુકિંગ શરૂ ઈ ગયું છે. ટેમ્લ સામાન્ય સ્માર્ટવોચ કે ફિટેસ બેન્ડ કરતાં જુદી રીતે કામ કરતું ઉકરણ છે.
આ ઉકરણે માાી એક બાજુએ કાળ અે કાી વચ્ચે લગાવવામાં આવે છે. તેમાં વિશેષ પ્રકાશીય સંવેદકો મૂકવામાં આવ્યા છે, જે મગજમાં રક્તપ્રવાહ સો સંબંધિત ફેરફારો મો છે. કંીએ આ ટેકોલોજીે બ્રેઇફ્લો ામ આપ્યું છે.
ટેમ્લી વિશેષતા એ છે કે તે મગજી વિદ્યુત પ્રવૃત્તિે સીધી માવો બદલે રક્તપ્રવાહે લગતા સંકેતોા આધારે માહિતી મેળવવાો પ્રયાસ કરે છે. આ માહિતી દ્વારા શરીરી સ્િિત અે તેા ર વિવિધ પ્રવૃત્તિઓી અસર સમજવામાં મદદ મળવાો કંીો દાવો છે.ઉકરણમાં એન્ટ્રોી સ્કોર ામી સુવિધા આવામાં આવી છે.
તેમાં વરાશકર્તિે 1ી 250 વચ્ચેો આંક દશર્વિવામાં આવે છે. કંીા જણાવ્યા અુસાર આ આંકી મદદી ઊંઘ, શારીરિક કસરત, માસિક તણાવ અે કેફીા સેવ જેવી બાબતોી શરીર ર તી અસર વિશે જાણકારી મેળવી શકાય છે.ટેમ્લે માા ર બાંધવા માટે ટ્ટાી જરૂર ી. તેા માટે ગ્રિપ્સ ામી વિશેષ ચોંટાડી શકાય તેવી ટ્ટીઓ તૈયાર કરવામાં આવી છે. કંીો દાવો છે કે દોડતી વખતે, તરતી વખતે અે સ્ા કરતી વખતે ણ ઉકરણ હેરી શકાય છે. ચશ્માં હેરારા લોકો તેો ઉયોગ કરી શકે તેવી રચા કરવામાં આવી છે.