રાજકોટ મહાપાલિકામાં આજે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષ સ્થાને મળેલી દ્વિમાસિક જનરલ બોર્ડ મિટિંગમાં બિલ્ડિંગ ફ્લાવર બેડ રેગ્યુલરાઇઝ કરવા અંગેના પ્રશ્નની એક કલાક સુધી ઉંડી ચર્ચા કરાઇ હતી. મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ વિપક્ષના કોર્પોરેટર વશરામ સાગઠીયાના ફ્લાવર બેડ અંગેના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, હાલ સુધીમાં ફ્લાવર બેડ રેગ્યુલરાઇઝ કરવા કુલ ૯૯ અરજી આવી છે, જેમાંથી ૪૯ની સ્થળ તપાસ પૂર્ણ થઇ છે અને આઠના બીયુપી (કમ્પ્લિશન સર્ટિફિકેટ) રિલીઝ થયા છે.
જે ૯૯ અરજીઓ ઇનવર્ડ થઇ છે તે બિલ્ડર અને તેમના પ્રોજેક્ટ્સના નામો નીચે મુજબ છે.