BREAKING NEWS

રાજકોટમાં વિજયાદશમીએ વડાપ્રધાનનું પોસ્ટર સળગાવનાર ચાર સામે ગુનો

  • October 21, 2026 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં વિજયા દશમી પર ભારતીય વડાપ્રધાનનું પોસ્ટર સળગાવવામાં આવ્યું હતું. જે અંગેનો વીડિયો પોલીસના ધ્યાને આવતાં તુરતં જ કાર્યવાહી કરી ચાર સામજિક કાર્યકરોની અટકાયત કરી તેના વિધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.પ્રા વિગતો મુજબ, માલવીયાનગર પોલીસ મથકના એ.એસ.આઈ કેતનભાઈ શેખલીયાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જીતેન્દ્ર હેમેન્દ્ર કોટેચા (ઉ.વ.–૪૭, રહે.ગીતાનગર શેરી નં ૭, આસોપાલ એપાર્ટમેન્ટ ચોથો માળ પીએનટી કોલોની ગોંડલ રોડ રાજકોટ), મગનભાઇ ગોલાપભાઇ ડરાણીયા (ઉ.વ.૬૩, રહે, દ્રારકાધીશ સોસાયટી શેરી નં ૦૧, ગોંડલ રોડ રાજકોટ), શકિતસિંહ કીરીટસિંહ ઝાલા (ઉ.વ.૪૩, રહે. ગોકુલધામ આર. એમ.સી. કવાર્ટર બ્લોક નં ૪૩, મ નંબર ૧૮૧૧, રોકડીયા ચોક ગોકુલધામ મેઇન રોડ રાજકોટ), કમલેશભાઈ સુમનભાઈ પારેખ (ઉ.વ.૬૬, રહે. ધવલભાઈના બહેન પૂજા અને તેમની દીકરીને આનદં સ્કૂલ પાસે તેમના ઘરે મુકવા ગયા હતા




ત્યારબાદ દીકરી આધાને આઈસ્ક્રીમ ખાવો હોય જેથી ગાડી લઇ દ્ર રેસીડેન્સી વાળા રસ્તા પરથી આસ્થા ચોક તરફ જતા હતા. ત્યારે અજાણ્યા શખસોએ યુવાનની ગાડી પર કાચની બોટલો તથા પથ્થરના ઘા કરવામાં આવ્યા હતા જેથી તેઓ કાર લઇ તુરતં અહીંથી નીકળી ગયા હતા. આગળ જઇ ચેક કરતા કારના આગળના કાચમાં તિરાડ પડી હતી અને કાચ તૂટી ગયેલો હતો તથા દરવાજામાં પણ નુકસાન થયું હતું જેથી ૧૧૨ માં કોલ કર્યેા હતો. ત્યારબાદ તેમણે તેમના મિત્ર ધવલને આ બાબતે પૂછતા કહ્યું હતું કે, ગાડી પર પથ્થર ફેંકનાર વ્યકિતમાંથી એક વ્યકિત સાહિલ રતના છે તેણે કોઈ બીજા વ્યકિત સમજે આપણી ગાડી પર કાચની બોટલ ફેકી હતી જેથી આ મામલે યુવાને પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.બીજી તરફ પોપટપરા મેઇન રોડ પર આસ્થા ચોક રેલનગર–૨ માં રહેતા સલીમભાઈ દાઉદભાઈ ચાનિયા (ઉ.વ.૫૩) દ્રારા નોંધવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રેલનગર –૨ માં ક્રિષ્ના પાર્કમાં રહેતા સાહિલ વ્યાસ અને પિયુષ ભરવાડના નામ આપવામાં આવ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને પોપટપરા મેઇન રોડ પર એકતા મસાલા માર્કેટ સામે કાજલ નામની પાનની દુકાન આવેલી છે. ગઈકાલે વહેલી સવારના તેઓ દુકાને ગયા હતા ત્યારે દુકાનમાં તોડફોડ થઈ હતી અને કેમેરામાં પણ તોડફોડ કરી હતી બાદમાં તેમણે દુકાન પર લગાવેલા કેમેરા ચેક કરતા વહેલી સવારના ૭:૪૫ વાગ્યા આસપાસ બે શખસો સાહિલ અને પિયુષ તેમની દુકાનમાં કાચની બોટલ તથા પથ્થર વડે તોડફોડ કરતા હોવાનું નજરે પડું હતું જેથી આ મામલે તેમણે પોલીસમાં જાણ કારી હતી અને બાદમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, પાનની દુકાન ધરાવનાર સલીમભાઈ ચાનિયાને પોપટપરામાં રહેતા એક માથાભારે શખસ સાથે અદાવત ચાલતી હોય અગાઉ તેમના પુત્ર પર દુષ્કર્મનો કેસ થયો હતો જેમાં તે જામીન પર છૂટા બાદ આ શખ્સો દ્રારા અવારનવાર અહીં આવી નાનીમોટી માથાકૂટો કરવામાં આવતી હતી દરમિયાન ગઈકાલે પણ બંને પક્ષો વચ્ચે કોઈ બાબતે બબાલ થઈ હતી. દરમિયાન બંને પક્ષો એકબીજાને ભરીપીવા તૈયાર હતા. તેવામાં રાધિકા રેસીડેન્સીમાં રહેતા યશરાજસિંહ પોતાની કાર લઇ નીકળતા હરીપક્ષ સમજી સલીમભાઈના પુત્ર સાહિલ સહિતનાએ કાર પર હત્પમલો કર્યેા હતો. જે અંગે યશરાજસિંહ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન જતા બીજી તરફ પાનના ધંધાર્થીને જે શખસો સાથે માથાકૂટ ચાલતી હતી તેમણે તેમની દુકાનમાં તોડફોડ કર્યાનુ માલુમ પડું છે. પોલીસે બંનેની ફરિયાદના આધારે ગુનો નોંધી આ મામલે સીસીટીવી ફટેજના આધારે હુમલોખોરો ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application