BREAKING NEWS

આવકના દાખલા, જાતિ પ્રમાણપત્રો હવેથી મોબાઈલ ઉપર જ મળી જશે

  • December 27, 2025 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજયના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને ડાયરેકટરેટ ઓફ આઈ.સી.ટી તેમજ ઈ–ગવર્નન્સ દ્રારા વોટસઅપ નંબર જાહેર કરીને નાગરિકોને તેના મોબાઇલ નંબર પર જ આવકનો દાખલો, જાતિનું પ્રમામપત્ર જેવી વિવિધ સુવિધાો મળે તેવી વ્યવસ્થા જાહેર કરી છે.
આ માટે લાભાર્થીએ નંબર પર હેલ્લ ો મોકલવાથી સામેથી જવાબ આવશે. આ સેવાનું સુશાસન. દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કયુ હોવાથી આ સેવા આગામી દિવસોમાં વોટસ અપના ચેટબોટ વર્જનને અપડેટ કરવામાં આવશે. જો બહું  ટ્રાફિક નહીં થાય તો અથવા અલગ નંબરથી નાગરિકોને વરસાદ, તાપ અને ઠંડીની આગાહી પણ મળશે. ઉપરાંત આવકનો દાખલો કે વિવિધ સરકારી યોજનાની વિગતો મળશે. અત્યારે કાર્યરત હોવાનો દાવો રાજય સરકારે કર્યેા છે. અને ચેટ બોર્ડથી આભા કાર્ડ બનાવવાની અને ડાઉન લોડ કરવાની સુવિધા પણ આ નંબર પરથી ઉપલબ્ધ થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application