ચેમ્પિયન ટ્રોફી 2025ના મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવતી શાનદાર જીત નોંધાવી અને સેમી ફાઈનલ માટે પોતાનું સ્થાન ફાઈનલ કરી નાખ્યું છે. દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ યાદગાર મેચમાં ભારતે 241 રનની જીત માટેની લક્ષ્યનો પીછો કરતાં 244 રન 42.3 ઓવરમાં કરી નાખ્યા હતા. જેમાં વિરાટ કોહલીએ ધમાકેદાર ઈનિંગ્સ રમીને 113 રન ફટકાર્યા હતા.
આ જીત સાથે ભારતની ચેમ્પિયન ટ્રોફી 2025ની આ બીજી જીત છે. જ્યારે પાકિસ્તાને ભારત સામે 242 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, ત્યારે ભારતીય ટીમના શરુઆત નબળી રહી હતી. ઓપનર રોહિત શર્મા ફક્ત 15 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ ત્યારબાદ શુભમ ગિલે 46 રન બનાવી ટીમને ટાર્ગેટની નજીક પહોંચાડી દીધું.
કિંગ વિરાટ કોહલીએ આ મેચ સાથે પોતાની શ્રેષ્ઠતા ફરી એકવાર સાબિત કરી દિધી છે અને 111 બોલમાં સદી ફટકારી હતી. મેચના છેલ્લાં બોલ પર ફોર ફટકારતાં કોહલીએ સદી પૂરી કરી અને પોતાની ટીમને જીત માટે આગળ વધારી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech