આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ મોરબી ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા ગત રાત્રે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા.
આ તકે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, કલેક્ટર ઓમ પ્રકાશ, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ વગેરેએ મુખ્યમંત્રીને પુષ્પગુચ્છથી આવકાર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
'રામાયણ'નું બે દિવસમાં 155 કરોડનું કલેક્શન, ધનતેરસ પર જાદુ બતાવ્યો
8 નવેમ્બરથી બેંકોમાં લાંબી રજા, ગુજરાતમાં બેંકો ક્યારે બંધ રહેશે? RBIએ હોલી-ડે લિસ્ટ જાહેર કર્યું
100 કરોડ ક્લબથી 1000 કરોડ સુધી: જુઓ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોનું લિસ્ટ
સમુદ્રના રસ્તેથી આતંકી હુમલાની તૈયારીમાં પાકિસ્તાન, ટેરરિસ્ટોને સ્કૂબા ડ્રાઈવિંગ આપી રહ્યું છે લશ્કર
હોટલ-હોસ્પિટલોમાં આધારકાર્ડની ફોટોકોપીની જરૂર નહીં; વેરિફિકેશન હવે એપથી થશે, જાણો વધુ વિગત
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech