જામજોધપુર વનવિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
જામજોધપુર વનવિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
September 22, 2026 10:06 AM
જામનગર વન વિભાગ ના જામજોધપુર ક્ષેત્રીય રેન્જ દ્રારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવા મા આવેલ જેમા જામજોધપુર ક્ષેત્રીય રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા સ્ટાફ તેમજ શહેરના પ્રજાજનો જોડાયા હતા તેમજ વન વિભાગ દ્રારા લોકો ને અપીલ કરવા મા આવેલ છે પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરીયે અને આજુ બાજુ ના વિસ્તાર ને સાફ સફાઈ રાખીયે અને વન અને વન્ય પ્રાણીઓ નુ જતન કરીએ