કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું, "પાકિસ્તાન ભારતીય સંરક્ષણ સ્થાપનોને નિશાન બનાવી રહ્યું છે. પાકિસ્તાને પંજાબમાં હાઇસ્પીડ મિસાઇલો છોડી રહ્યું છે. જેનો જવાબ આપવામાં આવી રહ્યો છે. ભારતીય સશસ્ત્ર દળોએ જવાબ આપ્યો, પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ પર નિયંત્રિત હુમલા કરવામાં આવ્યા. ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે."
પાકિસ્તાન નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે
સેનાની પ્રેસ બ્રીફિંગમાં કહેવામાં આવ્યું હતું કે, "પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે. ભારતની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે."
પાકિસ્તાને આ સ્થળોએ શાળાઓને નિશાન બનાવી
કર્નલ સોફિયા કુરેશીએ વધુમાં જણાવ્યું હતું કે, "ઉધમપુર, ભૂજ, ભટિંડા, પઠાણકોટ સહિત 5 સ્થળોએ સાધનોને નુકસાન થયું હતું. શ્રીનગર, અવંતિપુરમાં મેડિકલ કોમ્પ્લેક્સ અને સ્કૂલને નિશાન બનાવવામાં આવી હતી."
પાકિસ્તાની સેના સમગ્ર પશ્ચિમી મોરચા પર આક્રમક પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે
કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેનાએ સમગ્ર પશ્ચિમી મોરચા પર આક્રમક પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. ફાઇટર વિમાનોનો ઉપયોગ કર્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્રેસન્ટ સર્કલ નજીકથી વિદેશીદા ભરેલા થેલા લઈ ઉભેલી ચાર મહિલા ઝડપાઈ
May 10, 2025 03:56 PMભાવનગર રાજભાષા કાર્યાન્વયન સમિતિની અર્ધવાર્ષિક બેઠક યોજાઈ
May 10, 2025 03:54 PMઆ હુમલો નથી વિશ્ર્વ કલ્યાણ માટે અનુષ્ઠાન છે -મોરારી બાપુ
May 10, 2025 03:51 PMજિલ્લાના પ્રભારી સચિવએ ભારે વરસાદ અને નાગરિક સંરક્ષણની સર્વગ્રાહી સમીક્ષા કરી
May 10, 2025 03:48 PM50થી વધુ કાર ભાડે લઈ બારોબાર વેચી દેનાર શખસની પાસા હેઠળ અટકાયત
May 10, 2025 03:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech