ભાવનગર શહેરના આતાભાઈ ચોક પાસે આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે અઠવાડીયામાં ચાર દિવસ કોંગ્રેસના નગરસેવકો લોક પ્રશ્નો સાંભળવાનું અભિયાન શરૂ કરાયું છે.જેમાં મંગળવારે ચિત્રા - ફુલસર - નારી વોર્ડના નગરસેવક કાંતિભાઈ ગોહેલ દ્વારા લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને આ પ્રશ્નો અંગે આગામી દિવસોમાં જવાબદાર જે તે વિભાગને રજૂઆત કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech