BREAKING NEWS

કોડીાર ંકમાં ધર્માંતરણું ષડયંત્ર ! ગુમ યેલી માતી બે બાળકી ઉાવા ખાતે બુરખામાં મળી આવી

  • October 30, 2026 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમા જિલ્લ ાા કોડીારમાં બે સગીર બાળકીઓ ગુમ યાી અરજીા આધારે હા ધરવામાં આવેલી ોલીસ તાસમાં ધર્માંતરણા આક્ષેો સો જોડાયેલું ગંભીર પ્રકરણ સામે આવ્યું છે. ોલીસે મળેલી બાતમી ા આધારે બેં બાળકીઓ ઉાવા ખાતે આવેલી દરગાહમાંી બુરખા હેરેલી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ ોલીસે સમગ્ર મામલાી ગંભીરતા સમજી ઝીણવટભરી તાસ હા ધરી હતી. બાળકીઓું કાઉન્સેલિંગ કરતાં તેમા વિેદો અે તાસમાં સામે આવેલી વિગતોા આધારે કોડીાર ોલીસ સ્ટેશમાં ત્રણ ુખ્ત વ્યક્તિઓ સહિત ચાર સામે ગુો ોંધવામાં આવ્યો છે. ોલીસ દ્વારા આરોીઓી ધરકડ કરવામાં આવી હોવાું જાણવા મળ્યું છે.



ોલીસ તાસમાં ધર્મ રિવર્ત કરાવ્યાા આક્ષેો સામે આવતાં તા. 28 ઑક્ટોબર, 2026ા રોજ ગુો ોંધવામાં આવ્યો હતો. ોલીસ ફરિયાદ મુજબ, કોડીારા અબ્દુલ હાજીભાઈ સંધીી સૂચાી કાયદાા સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર મારફતે બાળકીઓે ઉાવા બોલાવવામાં આવી હતી અે ત્યાં દરગાહા મૌલવી તરીકે ઓળખાવવામાં આવેલા આસીફ કવાલી ઉર્ફે મરાઠી સો મુલાકાત કરાવવામાં આવી હોવાો આક્ષે છે.



ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, ધર્મ રિવર્ત કરવાી દુ:ખ-દર્દ દૂર શે, સારી સુવિધાઓ મળશે તેમજ મુસ્લિમ યુવક સો લગ્ન કરીે ઇબાદત કરવાી જીવમાં લાભ શે તેવી લાલચ આવામાં આવી હોવાો આક્ષે કરવામાં આવ્યો છે. બાળકીઓાં ામ બદલી મુસ્લિમ ામ ધારણ કરાવ્યાં હોવા ઉરાંત દરગાહમાં બુરખા હેરાવી કલમા ઢાવવા અે માજ ઢાવવા સહિતી ધાર્મિક વિધિઓ કરાવી ધર્મ રિવર્ત કરાવ્યાો ણ ફરિયાદમાં ઉલ્લ ેખ છે.



આ ઉરાંત, ધોરાજીા ીશાદ કાજીએ અન્ય એક ભોગ બાર સગીરો ોલીસ તેમે શોધી રહી હોવાું જણાવી મોબાઇલ ફોું સિમકાર્ડ તોડી ાખવા કહ્યું હોવાો ણ આક્ષે કરવામાં આવ્યો છે.
કોડીાર ોલીસમાં ોંધાયેલી ફરિયાદ મુજબ, આ પ્રકરણમાં કોડીારા અબ્દુલ હાજીભાઈ સંધી, ઉાવાા આસીફ કવાલી ઉર્ફે મરાઠી અે ધોરાજીા ીશાદ કાજી સહિત ત્રણ ુખ્ત વ્યક્તિઓ તા કાયદાા સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરો સમાવેશ ાય છે.
આ મામલે ભારતીય ન્યાય સંહિતા, 2023ી કલમ 137(2), 87 અે 54, ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સંશોધ) અધિયિમ-2021ી કલમ 4(1), જાતીય ગુાઓી બાળકોું રક્ષણ અધિયિમ (ીઓસીએસઓ)ી કલમ 17 અે 18 તા અુસૂચિત જાતિ અે અુસૂચિત જજાતિ (અત્યાચાર વિારણ) અધિયિમી કલમ 3(2)(5) હેઠળ ગુો ોંધવામાં આવ્યો છે.


આ સમગ્ર પ્રકરણમાં જિલ્લ ા ોલીસ વડાા સીધા માર્ગદર્શ હેઠળ ાયબ ોલીસ અધિક્ષક અે કોડીાર ોલીસ ઇન્સ્ેક્ટર એ.વી.હરિયાણી દ્વારા તાસ તા કાયદેસરી કાર્યવાહી હા ધરવામાં આવી હોવાું ોલીસ વિભાગી વિગતો રી જાણવા મળે છે. ગુામાં સંડોવાયેલા હોવાા આક્ષેસર આરોીઓી ધરકડ કરવામાં આવી છે અે ોલીસ દ્વારા આગળી તાસ ચાલુ રાખવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application