BREAKING NEWS

મોરબીમાં બેન્ક ખાતાં ભાડે આવાા કૌભાંડમાં કરોડોા શંકાસ્દ વ્યવહારોમાં ાંચી ધરકડ

  • November 03, 2026 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીમાં એક બાદ એક સાયબર ફ્રોડા કિસ્સા ખુલી રહ્યા છે જેમાં 7.26 કરોડી માતબર રકમા શંકાસ્દ વ્યવહારો અંગે મોરબી સાયબર ક્રાઈમ ોલીસે 11 ઇસમો વિરુદ્ધ ગુો ોંધી એકાઉન્ટ ભાડે આાર ાંચ ઇસમોે ઝડી લઈે વધુ તાસ હા ધરી છે 



મોરબી સાયબર ક્રાઇમ ોલીસમાં ફરજ બજાવતા ીએસઆઈ યગ્નેશકુમાર વ્યાસે આરોીઓ ચેત કિશોર લાણ, રાજુ જોષી ઉર્ફે રાજુ બાબુભાઈ જોષી, ભરત બારડ ઉર્ફે ભરત રાવળ, હિતેશ મોહ ેજા, ભાવેશ પ્રાણલાલ રામાવત, બળવંત દેવશી વામજા, પ્રકાશ ર્મદાશંકર જોષી, કિરણ કાન્તિ રમાર, કાન્તિ તરસી રમાર, સુરેશ કાન્તિ રમાર અે અશ્ર્વિસિંહ દોલુભા ઝાલા (રહે. બધા મોરબી) વિરુદ્ધ ફરિયાદ ોંધાવી છે કે આરોી ચેત, રાજુ અે ભરતે ગુાહિત કાવત્રુ રચી સાયબર ફ્રોડ આચરી અન્ય આઠ ઇસમોે એજન્ટ બાવી તેા બેન્ક ખાતામાં તા. 01-01-2023ી તા.27-12-2025 દરમિયા કુલ ા. 7,26,20,266ા શંકાસ્દ વ્યવહાર કયર્િ હતાં.



જે રકમ અલગ અલગ બેન્ક ખાતામાં જમા કરી બાદમાં યુીઆઈ આઈડી, આઈએમીએસ અે આરટીજીએસ દ્વારા અલગ અલગ ખાતામાં વિડ્રો કરી હતી જે બાબતે સમન્વય તા એસીસીઆરી ોર્ટલમાં અલગ અલગ રાજ્યી 41 ફરિયાદો ઈ હતી જેમાં ા. 1,34,53,796 ી રકમા ટ્રાન્ઝેકશ કરી ર્આકિ લાભ મેળવ્યાી ફરિયાદ ોંધાઈ છે

મજૂરી કરાર સામાન્ય રિવારા યુવાોે કમિશી લાલચ આી હતી એક લાખા ટ્રાન્ઝેક્શ ર એક ટકા કમિશી લાલચ આી હતી મોરબી સાયબર ક્રાઇમ ોલીસે ફરિયાદ ોંધી તાસ ચલાવી છે મોરબી સાયબર ક્રાઈમ ોલીસ ટીમે આરોીઓ હિતેશ મોહ ૈજા, ભાવેશ પ્રાણલાલ રામાવત, બળવંત દેવશીભાઈ વામજા, પ્રકાશ ર્મદાશંકર જોશી, અશ્વિસિંહ દોલુભા ઝાલા એમ ાંચે ઝડી
 લીધા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application