મોરબી મહાપાલિકા દ્વારા વન વીક વન રોડ હેઠળ મચ્છીપીઠ વિસ્તારમાં ડિમોલિશન
મોરબી મહાપાલિકા દ્વારા વન વીક વન રોડ હેઠળ મચ્છીપીઠ વિસ્તારમાં ડિમોલિશન
May 16, 2026 09:46 AM
મોરબી: મોરબી મકાનગરપાલિકા બન્યા બાડથી જન વિડ વન રોડ અંતર્ગત દર સમાજે ડિમોલિશન ડામગીરી કરવામાં આવતી હોય છે જેમાં મચ્છીપીઠ વિસ્તારમાં દબાણો હટાવવામાં આવ્યા હતા વન વિક વન રોડ અંતર્ગત આજે ડેપ્યુટી કમિશનર સંજય સોનીના માર્ગદર્શન હેઠળ મહાપાગિકા ટીમે ડીમોલીશન કર્યું હતું મચ્છીપીઠ અને આસપાસના વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી કાચા પાકા મકાન અને શેઠના દબાણો દુર કરવામાં આવ્યા હતા દુરાનદારોને ત્રણ દિવસ અગાઉ નોટીસ આપી હતી જેથી ડેટવાઇ વેપારીઓએ જાતે જ દબાણો દુર કર્યા હતા બાડી -માણો તંત્રએ દુર કર્યા હતા રસ્તા પરના દબાણોને કારણે ટ્રાફિક સમસ્યા જોવા મળતી -હતી જેને પવાગે મહાપાલિકા ટીમે મચ્છીપીઠ વિસ્તારમાં દબાણો દુર ડર્યા હતા.