મોમાઇનગર-૧ માં ગેરકાયદે ત્રણ મકાનોનું ડિમોલીશન

  • May 17, 2025 01:39 PM 


જામનગરમાં મોમાઇનગર શેરી નં. ૧માં આશરે ૨૫૦૦ ફૂટના બાંધકામમાં આવેલ ૩ ગેરકાયદેસર મકાનોને અગાઉ નોટીસ આપ્યા બાદ કોઇ કામગીરી ન કરાતા આજે કોર્પોરેશનની એસ્ટેટ શાખાએ તોડી પાડયા હતા. આ સમયે થોડો વિરોધ પણ થયો હતો. પરંતુ એસ્ટેટ અધિકારી ગોસાઇ અને વાણિયાએ કામગીરી શ‚ કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application