BREAKING NEWS

ધારી: બિમાર સિંહ બાળને સ્વસ્થ કરી પરિવાર સાથે પુન:મિલન

  • October 17, 2026 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગીર પૂર્વ વન વિભાગની તુલસીશ્યામ(ખાંભા) રેન્જ હેઠળના કોઠારીયા રાઉન્ડમાં ધૂંધવાણા રેવન્યુ વિસ્તારમાં આવેલ વાડીમાં એક સિંહ બાળ (ઉમર અંદાજિત ૧ થી ૨ વર્ષ) ચાલી શકે તેવી હાલતમાં ન્હોતું. આંતરિક સાંધામાં ખામીના કારણે ચાલવામાં મુશ્કેલી હોય, રેસ્કયુ કરવાની જર જણાતા રેન્જ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચેલ. રેસ્કયુ વાહન સ્થળ પર જઈ શકે તેમ ના હોય, સ્ટાફ તથા ગ્રામજનો દ્રારા હાથેથી પીંજં ઉપાડી સ્થળ પર પહોંચી રેસ્કયુ કરેલ. રેસ્કયુ કરી આંબરડી એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડેલ. ૨ મહિનાની સતત સારવાર બાદ સ્વસ્થ થતા પોતાના પરિવાર જોડે છોડવાની કામગીરી હાથ ધરાઇ. રાત્રિના ૬ કલાકના આ ઓપરેશન બાદ સવારના ૪ કલાકે સિંહબાળને માતા સાથે પુન:મિલન કરવામાં સફળતા મળે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application