BREAKING NEWS

કંગના ચુપચાપ પરણી ગઈ? મંગળસૂત્ર અને ચૂડીઓએ સજર્યું રહસ્ય

  • May 22, 2026 09:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કંગના ચુપચાપ પરણી ગઈ? મંગળસૂત્ર અને ચૂડીઓએ સજર્યું રહસ્ય
૫ ભયેલી કંગના રનૌતની
ભિનેત્રી અને રાજકારણી એક વિડિયો હાલમાં સામાજિક માધ્યમોમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોશા કંગનાના ગળામાં મંગળસૂત્ર અને હાયોમાં લીલી ચુડીઓ જોવા ગળતાં ચાહકોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. અનેક લોકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે શું કંગનાએ ગુમ રીતે લગ કરી લીધા છે?
વાયરલ થયેલા વિડિયોમાં કંગના પોતાના સુરક્ષા કર્મચારીઓ સાથે ઘર બહાર નીઠળીને કારમાં બેસતી જોવા મળે છે. આ દરમિયાન તેમણે હળવા ગુલાબી રંગનો પરંપરાગત પહેરવેશ ધારણ કર્યો હતો. ગળામાં મંગળસૂત્ર અને હાથમાં લીલી ચૂડીઓ પહેરેલી કંગનાનો આ અંદાજ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. ખાસ વાત એ છે કે તેમણે કેશેરા સાથે કોઈ ખાસ પ્રતિક્રિયા આપી નહોતી.
વિડિયો સાથે આવતા જ ચાહડી વચ્ચે જર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકોએ સીધો સવાલ કર્યો કે ચું કંગનાએ હવે લગ્ન કરી લીધા છે? ઘણા લોકોનું માનવું છે કે કંગનાની આ લશિત અંદાજ તેમની આગાણી ફિલલ્મ માટે હોઈ શકે છે. કેટલાક ચાહકોનું
કહેવું છે કે તેઓ તેનુ વેટ્સ ગનુ ૩” માટે શુટિંગ કરી રહી છે, જ્યારે અન્ય લોકોનું ગાનવું છે કે આ લુક કવીન ૨' માટે હોઈ શકે છે. અહેવાલો મુજબ આ ફિલ્લા 'ક્વીન ફોરએવર' નામથી બનાવવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર કંગનાએ મુંબઈમાં કવીન ૨'નું શુટિંગ શરૂ કરી દીધું છે. માનવામાં આવી રહ્યું છે કે રાજકારણમાં સક્રિય થયા બાદ આ ફિલ્મ દ્વારા તેઓ ફરી એકવાર મોટા પડદા પર જોરદાર વાપસી કરશે. કંગનાએ વર્ષ ૨૦૨૪માં હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડી હતી અને જીત મેળવી રાજકારણમાં સત્તાવાર પ્રવેશ કર્યો હતો.
ત્યારથી તેઓ પોતાના રાજકીય જીવન સાથે પસંદગીના ફિલ્મ પ્રોજેફરસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કંગનાની ફિલ્મ 'ક્વીન' વર્ષ ૨૦૧૪માં રજૂ થઈ હતી અને તે તેમની કારકિર્દીની સૌથી યાદગાર ફિલ્મોમાંથી એક માનવામાં આવે છે. આ ફિલ્મમાં તેમણે રાની મહેરાનું પાત્ર ભજવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application