પૈસા લીધા બાદ પ્રશ્નો પૂછવા બદલ ઈડીએ તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઈત્રા અને બિઝનેસમેન દર્શન હિરાનંદાની વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે સીબીઆઈની એફઆઈઆરને ધ્યાનમાં લઈને ઈડીએ બે-ત્રણ દિવસ પહેલા બંને વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ કેસ ઈન્ફોર્મેશન રિપોર્ટ (ઈસીઆઈઆર) દાખલ કર્યો હતો.
મહુઆ અને હિરાનંદાની સામે ED દ્વારા નોંધાયેલો આ બીજો કેસ છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)ના નિયમોના ભંગ બદલ EDએ બંને વિરુદ્ધ બીજો કેસ નોંધ્યો હતો. આ કેસમાં મોઇત્રા અને દુબઈ સ્થિત બિઝનેસમેન હિરાનંદાનીને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા પરંતુ તેઓ અન્ય કાર્યક્રમોમાં વ્યસ્તતાને કારણે ED સમક્ષ હાજર થયા ન હતા.
આ પોલીસ એફઆઈઆર સમાન છે. મહુઆ અને હિરાનંદાની સામે ED દ્વારા નોંધાયેલો આ બીજો કેસ છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)ના નિયમોના ભંગ બદલ EDએ બંને વિરુદ્ધ બીજો કેસ નોંધ્યો હતો. આ કેસમાં મોઇત્રા અને દુબઈ સ્થિત બિઝનેસમેન હિરાનંદાનીને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેઓ અન્ય કાર્યક્રમોમાં વ્યસ્તતાને કારણે ED સમક્ષ હાજર થયા ન હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સામેની કાર્યવાહી ધીમી: હાઈકોર્ટ દ્રારા ટકોર
May 03, 2025 11:29 AMફાયર સેફટી મામલે હોસ્પિટલોની શું સ્થિતિ છે? સરકાર પાસે રિપોર્ટ માગતી હાઈકોર્ટ
May 03, 2025 11:28 AMપડધરીમાં ઝડપાયેલી બાંગ્લાદેશી યુવતિ જામનગરના યુવાન સાથે લગ્ન માટે ભારત આવી
May 03, 2025 11:26 AMમાધવપુરના ડો.આંબેડકર ચોકમાં કરોડોના ગેરકાયદે દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 03, 2025 11:25 AMખેડૂતો ધ્યાન આપે... વરસાદની આગાહીને પગલે રાજકોટ યાર્ડ દ્વારા શું એલર્ટ જાહેર કરાયું?
May 03, 2025 11:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech