આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
બોટાદના સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપીને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે જસદણના શિવરાજપુર ગામેથી ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપીને એલસીબીએ બોટાદ પોલીસના હવાલે કર્યેા હતો.રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર દ્રારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે સૂચના આપવામાં આવી હોય જેને લઇ એલસીબી પીઆઇ જે.પી. રાવની રાહબરી હેઠળ ટીમ તપાસમાં હતી. દરમિયાન બોટાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી વિશાલ વલ્લભભાઈ ઝાપડિયા (રહે. શિવરાજપુર તા. જસદણ) હાલ શિવરાજપુર બસ સ્ટેન્ડ પાસે હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસની ટીમને તાકીદે અહીં પહોંચી આરોપી વિશાલને ઝડપી લઇ બોટાદ સાયબર પોલીસના હવાલે કર્યેા હતો.આરોપીને ઝડપી લેવાની આ કામગીરીમાં એલસીબી પીઆઇ જે.પી.રાવના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ કે.એમ.ચાવડા, એચ.સી.ગોહિલ, આર.વી. ભીમાણી, પી.એન.ભરવાડ, એ.એસ.આઇ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી તથા સ્ટાફ સાથે રહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવમાં રંગત જામી
જામનગરમાં દુષ્કર્મના કેસમાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ
દેવભૂમિ દ્વારકા જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી કેતન પી.જોષીની અધ્યક્ષતામાં યોજાઈ
જામનગર:રિલાયન્સ દ્વારા 6,000થી વધુ કન્યાઓને નવરાત્રી નિમિત્તે લહાણી અર્પણ કરી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું સન્માન
જામનગર: ઇન્ટર-હાઉસ ક્રોસ-કન્ટ્રી ચેમ્પિયનશિપ ૨૦૨૬-૨૭માં 'સરદાર પટેલ હાઉસ' વિજેતા
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech