ગત તા. 5, 6 તા 7 ઓગસ્ટા વડી કચેરી જીયુવીએએલ વડોદરા તા ીજીવીસીએલ રાજકોટા માર્ગદર્શ હેઠળ ઇન્સ્ટોલેશ ચેકિંગ ડ્રાઈવા અુસંધો ગીર સોમા જિલ્લ ાી વેરાવળ વિભાગીય કચેરી હેઠળી તાલાલા વેરાવળ તા સુત્રાાડા તાલુકાા શહેરી તા ગ્રામ્યી કુલ 7 ેટા વિભાગીય કચેરીઓ હેઠળા વિવિધ વિસ્તારોમાં ોલીસ તા એસઆરી સ્ટાફ તા અન્ય સ્ટાફા ચુસ્ત બંદોબસ્ત હેઠળી કુલ 54 જેટલી વીજચેકિંગ ટીમો જેમાં 220 અધીકારી-કર્મચારી દ્વારા વીજ ચેકિંગી કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયા રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીે કુલ 1700 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે ૈકી 308 વીજ જોડાણોમાં જુદાજુદા પ્રકારી ગેરરીતિ માલૂમ ડતાં કુલ ા.139.78 લાખી દંડીય આકારણીા બિલ ફટકારવામાં આવ્યાં હતાં.
જેમાં ગામ ધામલેજ, ગોવીંદરા, ગાંગેા, ીળવા, સાસણ, ભાલછેલ, ચિત્રોડ, વિલુર, ીખોર, સોળાજ, સુંદરરા, ડારી, ઊંબા ઉકડીયા, ખારવાવાડ, આરબ ચોક પ્રભાસાટણો સમાવેશ ાય છે. આગામી દિવસોમાં ચેકિંગી આ ઝુંબેશે વધુ વ્યાક અે ગતિશીલ બાવાશે તેવું એસ.એચ. રાઠોડ અધીક્ષક ઈજેર, જૂાગઢ તેમજ એસ.બી. ગૌસ્વામી કાર્યાલક ઈજેર ,વેરાવળ દ્વારા જણાવાયું છે.