વિશ્વભરના જાણિતા અને ચર્ચામાં રહેતા ઈલોન મસ્કો પોતાનું નામ બદલી ફરી આખી દુનિયાને ચોંકાવ દીધા છે અને તેમણે કરેલી જાહેરાત બાદ ક્રિપ્ટો જગતમાં ઉથલપાથલ શરુ થઈ ગઈ છે. વાસ્તવમાં મસ્કે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાનું નામ બદલીને Kekius Maximus રાખી દીધું, જેના કારણે તેમના કરોડો યુઝર્સો અસમંજસમાં મુકાઈ ગા છે. મસ્કના નિર્ણયની અસર માત્ર સોશિયલ મિીડિયામાં જ નહીં, ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પણ જોવા મળી રહી છે.
ક્રિપ્ટો માર્કેટમાં મસ્કનો પ્રભાવ
ઈલોન મસ્ક અનેક વખત ક્રિપ્ટો માર્કેટમાં મોટા ફેરફારોને શ્રેય આપતા રહ્યા છે. તેમની ટ્વિસ્ટ અને સોશિયલ મીડિયા પરની ગતિવિધિઓના કારણે ડોગકોઈન અને મીમ ક્રિપ્ટોકરન્સી ચચર્મિાં આવી છે. હવે તેમણે તાજેતરમાં જ Kekius Maximusનો ઉલ્લેખ કરીને વિશ્વભરમાં નવી ચર્ચાઓ શરૂ કરાવી દીધી છે, જેના કારણે રોકાણકારો પણ આકષર્યિા છે. મસ્કના કારસ્તાનથી Kekius Maximus લોકપ્રિયતા વધી ગઈ છે. આ સાથે અન્ય મીમ-આધારીત ક્રિપ્ટોકરન્સીના કિંમતમાં પણ ઉછાળો થયો છે.
મસ્કના નામ બાદ Kekius Maximus ક્રિપ્ટોકરન્સીની કિંમતમાં ઉછાળો
મસ્કે નામ બદલતાં જ Kekius Maximus ક્રિપ્ટોકરન્સીની કિંમતમાં 500 ટકાનો જોરદાર ઉછાળો આવ્યો છે. રિપોર્ટ મુજબ મસ્ક નામ બદલ્યાના થોડાંક કલાકમાં Kekius Maximus ટોકનના કિંમત આસમાને પહોંચી ગઈ છે. ઈજ્ઞશક્ષૠયભસજ્ઞના રિપોર્ટ મુજબ ઊંઊઊંઈંઞજનું વર્તમાન માર્કેટ કેપિટલાઈઝેશન 85 મિલિયન ડોલરથીવધુ છે. 31 ડિસેમ્બર-2024ના રોજ ટોકનની કિંમત 0.09274 ડોલર પર પહોંચી ગઈ હતી. મસ્કે ઊંયસશીત ખફડ્ઢશળીત નામને લગતા અનેક મીમ્સ અને પોસ્ટ શેર કરી છે.
Kekius Maximus મીમ કરેક્ટર છે
વાસ્તવમાં Kekius Maximusનું નામ ઈન્ટરનેટ કલ્ચર અને મીમ્સ પ્રેરિત છે. આ નામ બે જુદા જુદા સંદર્ભને જોડે છે. પ્રથમ સંદર્ભ pepe the frog છે, જે એક લોકપ્રિય ઈન્ટરનેટ મીમ છે અને તે હાસ્ય અને વ્યંગનું પ્રતીક છે. જ્યારે બીજો સંદર્ભ gladitor છે, જેનો ફિલ્મમાં મેક્સિમમ કેરેન્ટર તરીકે ઉપયોગ થાય છે, તે તાકાત અને પ્રભાવનું પણ પ્રતિક છે. આ ઉપરાંત ’kekius’ નામનું ક્રિપ્ટો ટોકન પણ છે, જે ethereun અને solana જેવા બ્લોકચેન પ્લેટફોર્મ પર ચાલે છે.
‘
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech