ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ સિઝી મરચાી સૌપ્રમ આવકા શ્રી ગણેશ કરવામાં આવ્યા હતાં, રંતુ મુહૂર્તા દિવસે જ કંતાા વજા પ્રશ્ે વિરોધ જોવા મળ્યો હતો. યાર્ડમાં મરચાી આશરે 700 જેટલી ભારીી આવક ોંધાઈ હતી, રંતુ વજમાં કરાતી કાકૂે લઈે ખેડૂતોએ હરાજી અટકાવી દીધી હતી.
મરચાી હરાજી શરૂ ાય તે હેલાં જ ખેડૂતો રોષે ભરાયા હતા. ખેડૂતોી મુખ્ય ફરિયાદ એ હતી કે વેારીઓ દ્વારા મરચાી ભારીું વજ કરતી વખતે કંતાો 500 ગ્રામ વજ બાદ કરવામાં આવે છે, જ્યારે વાસ્તવિકતામાં એક કંતાી કિંમત આશરે રૂ. 120 ાય છે. આ પ્રાા કારણે ખેડૂતોે સીધું ર્આકિ ુકસા વેઠવું ડે છે. આ બાબતે મરચા લઈે આવેલા આશરે 50 જેટલા ખેડૂતોએ એક ઈે હરાજી શરૂ તાી સો જ વિરોધ ોંધાવ્યો હતો.
ખેડૂતોએ ઉગ્ર વિરોધ ોંધાવી ગોંડલ યાર્ડી ઓફિસ ાસે ીચે બેસી જઈે કામગીરી ઠપ્ કરી દીધી હતી. ખેડૂતોો આ ઉગ્ર રોષ જોઈે મામલો ાળે ાડવા માટે ગોંડલ યાર્ડા ડિરેક્ટરો પ્રફુલભાઈ ટોળીયા, જીતુભાઈ જીવાણી, દલાલ મંડળા પ્રમુખ યોગેશભાઈ ક્યાડા તેમજ યાર્ડા સેક્રેટરી તરુણભાઈ ાંચાણી સહિતા અગ્રણીઓ ખેડૂતો સો ીચે જમી ર બેસી ગયા હતા અે ખેડૂતોા તમામ પ્રશ્ો તેમજ રજૂઆતો ધ્યાૂર્વક સાંભળ્યા હતા.
ખેડૂતોએ માગ કરી છે કે, મરચાી ભારીું વજ કરતી વખતે કંતા સહિતું ૂરેૂરું વજ જોખવામાં આવે અવા તો એક કંતા દીઠ રૂ. 120ું વળતર આવામાં આવે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી આ માંગણી હીં સંતોષાય ત્યાં સુધી મરચાી હરાજી શરૂ વા દેવામાં આવશે હીં. કંતાું વજ બાદ કરવું અવા ા.120ું વળતર ુ આવા ખેડૂતોી માગણી.
આ અંગે ગોંડલ માર્કેટિંગ યાર્ડા સેક્રેટરી તણ ાંચાણીએ જણાવ્યું હતું કે, આજરોજ યાર્ડમાં મરચાી આવકા શ્રી ગણેશ યા છે. મરચાી ભારીા વજમાં કંતા બાદ તો હોવાી ખેડૂતોએ ઉગ્ર વિરોધ ોંધાવી હરાજી અટકાવી છે. ખેડૂતો સો બેસીે તેમી રજૂઆતો સાંભળવામાં આવી છે. હવે વેારીઓ સો મિટિંગ યોજીે આ પ્રશ્ું વહેલી તકે સુખદ રિાકરણ લાવવામાં આવશે. તેવા તમામ પ્રયાસો હા ધરવામાં આવશે.