જામજોધપુર તાલુકાના કડબાલ ગામના ઘણા ખેડૂતો ઓગસ્ટ મહિનામા થયેલ પાક નુકશાનીની સહાયથી વંચિત રહી ગયા છે. જ્યારે સર્વે કરાયું છે એવા ખેડૂતે ને સહાય મળી નથી સહાય માટેનું ઓનલાઈન પોર્ટલ બંધ થઇ ગયેલ હોવાથી ખેડૂતો હવે રજીસ્ટ્રેશન પણ કરાવી શકતા નથીતેવા ખેડૂતોનુ ફરીથી સર્વે કરાવી તાત્કાલિક ધોરણે સહાય ચુકવવામાં આવે તેવી અમારી માંગણી છે. જો ઉપરોક્ત બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમય મા ખેડૂતો ને સાથે રાખી ના છૂટકે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવી જામ જોધપુર મામલતદાર કચેરીએ દોઢસો જેટલા ખેડૂતોએ ધારા સભ્ય હેમત ખવાને સાથે રાખી મામલતદાર ને આવેદન પત્ર આપેલ હતું ત્યારે સર્વે કરવામાં શું ગોલમાલ થઇ છે તે પ્રશ્ન ઉડવા પામ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપુરવઠા વિભાગ દ્વારા ૧૬ લાખથી વધુનો ગેરકાયદે અનાજનો જથ્થો જપ્ત
May 02, 2025 11:34 AMજામનગરમાં જીજી હોસ્પિટલ પાસે પોલીસનું ચેકીગ
May 02, 2025 11:34 AMજામનગરમાં દેશભક્તિના ગીતો સાથે ઉજવાયો ગુજરાત રાજ્ય સ્થાપના દિન
May 02, 2025 11:32 AMઆદિ શંકરાચાર્યજીની જન્મજયંતિ નિમિતે દ્વારકા શારદા પીઠમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો
May 02, 2025 11:31 AMખંભાળિયામાં આંબેડકર જયંતિ નિમિત્તે યુવા સંમેલન યોજાયું
May 02, 2025 11:26 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech