ચોમાસા ની સીઝન નો પ્રથમ સારો વરસાદ વરસ્યો હતો ખેતરો બહાર પાણી નિકળી ગયાં ખેડુતો મોજમાં આવી ગયાં હતાં ભાદર નદી માં પ્રથમ વખત પુર આવ્યા ગાયત્રીનગર તળાવમાં નવા પાણીની આવક થઇ હતી ખારી નદી માં જોરદાર પુર આવ્યા હતા જોવા લોકો ઉમટી પડ્યા હતા જસદણ આટકોટ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહન ચાલકો ને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પાણી નિકાલ ની કામગીરી કરવામાં આવી હતી પણ અહી પરીસ્થીતી જેશે થે જેવી થય ભાદર નદી પુર જોવા લોકો ઉમટી પડ્યા હતા લોકો નાં મોઢા પર ખુશી જોવા મળી હતી આટકોટ પંથકમાં ધોધમાર બે ઈંચ વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ ચોમાસા ની સીઝન નો પ્રથમ સારો વરસાદ વરસ્યો હતો ખેતરો બહાર પાણી નિકળી ગયાં ખેડુતો મોજમાં આવી ગયાં હતાં ભાદર નદી માં પ્રથમ વખત પુર આવ્યા ગાયત્રીનગર તળાવમાં નવા પાણીની આવક થઇ હતી ખારી નદી માં જોરદાર પુર આવ્યા હતા જોવા લોકો ઉમટી પડ્યા હતા જસદણ આટકોટ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહન ચાલકો ને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પાણી નિકાલ ની કામગીરી કરવામાં આવી હતી પણ અહી પરીસ્થીતી જેશે થે જેવી થય ભાદર નદી પુર જોવા લોકો ઉમટી પડ્યા હતા લોકો નાં મોઢા પર ખુશી જોવા મળી હતી