રાજ્યમાં દિવાળી સહિતા વિવિધ તહેવારો દરમિયા ફટાકડાા વેચાણ અે ઉયોગે લઈે રાજ્ય સરકારે પ્રતિબંધાત્મક જાહેરામું બહાર ાડ્યું છે.
વધતા જતા હવાા અે ધ્વિ પ્રદૂષણે યિંત્રણમાં રાખવાા હેતુી માત્ર ઓછું પ્રદૂષણ ફેલાવતા માન્ય ગ્રી ફટાકડાા વેચાણ અે ઉયોગે જ મંજૂરી આવામાં આવી છે.
જાહેરામા મુજબ, જોડિયા ફટાકડા, ફટાકડાી સિરિઝ અે લારીઓ ર સૂર્ંણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉરાંત ફટાકડાું ઓલાઈ વેચાણ કરવા તેમજ ફટાકડામાં બેરિયમો ઉયોગ કરવા ર ણ રોક લગાવવામાં આવી છે.
ફટાકડા ફોડવા માટેો સમય ણ ર્ધિિરિત કરવામાં આવ્યો છે. દિવાળી સહિતા તહેવારો દરમિયા રાત્રે 8ી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. આ સમયમયર્દિા સિવાય ફટાકડા ફોડવા ર પ્રતિબંધ રહેશે.
જાહેરામામાં જાહેર સ્ળોી સુરક્ષા અે શાંતિ જળવાઈ રહે તે માટે હોસ્ટિલ, શાળા, કોર્ટ અે ધાર્મિક સ્ળોી 100 મીટરી ત્રિજ્યામાં ફટાકડા ફોડવા ર ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રાજ્ય સરકારા આ જાહેરામાો ભંગ કરાર વ્યક્તિ કે સંસ્ા સામે પ્રવર્તમા કાયદા મુજબ કાયદેસરી કાર્યવાહી કરવામાં આવશે.
તહેવારો દરમિયા ાગરિકો યિમોું ાલ કરે અે પ્રદૂષણમુક્ત વાતાવરણ જાળવવામાં સહયોગ ઓ તેવી અીલ કરવામાં આવી છે. રાજ્યા તમામ જિલ્લા મેજિસ્ટ્રેટે અંગેા જાહેરામા પ્રસિદ્ધ કરવા સૂચા આી દેવામાં આવી છે તેા ભાગરૂે આજે ગાંધીગર, રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતા જિલ્લાઓા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ અંગેું જાહેરામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેો અમલ કરાવવામાં આવે તેવી કોઈ શક્યતા દેખાતી ી.