ફ્રાન્સમાં ૧૫ વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
ફ્રાન્સમાં ૧૫ વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
July 22, 2026 08:58 AM
ફ્રાન્સ યુરોપિયન યુનિયનનો પહેલો દેશ બન્યો છે જેણે ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધને મંજૂરી આપી છે. સંસદે બાળકોને વધુ પડતી આનલાઇન પ્રવૃત્તિની નકારાત્મક અસરોથી બચાવવા માટે એક મહત્વપૂર્ણ કાયદો પસાર કર્યેા છે.રાષ્ટ્ર્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્રારા મજબૂત રીતે સમર્થિત આ કાયદો, ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવાથી પ્રતિબંધિત કરશે અને વપરાશકર્તાઓની ઉંમર ચકાસવા માટે પ્લેટફોર્મની જર પડશે.