નિલમબાગ પોલીસ મથક માં નોંધાયેલા મારામારીના ગુન્હામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી સ્પેશલ ઓપરેશન ગ્રુપે ઝડપી લીધો હતો.
ભાવનગર એસ.ઓ.જી. શાખાના ઇ/ચા પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ.સુનેસરા અને પો.ઇન્સ જે.ડી બારોટના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી સ્ટાફના એ.એસ.આઈ જયરાજસિંહ જાડેજા તથા હેડ કોન્સ જયવિરસિંહ ચુડાસમા તથા રાધવેન્દ્રસિંહ ગોહિલ અને રાજેન્દ્રસિંહ ગોહિલ તેમજ પો.કોન્સ કીશોરસિંહ ડોડીયા ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે અલ્કા ગેટ પોલીસ ચોકી પાસેથી નિલમબાગ પોલીસ મથકના ગુ.ર.નં ૧૧૧૯૮૦૦૧૨૫૦૨૧૮/૨૦૨૫ બી.એન.એસ કલમ ૧૧૮(૧),૧૧૫(૨),૩૫૨, ૩૫૧(૩),૫૪ તથા જી.પી એકટ કલમ ૧૩૫ મુજબના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપી સાજીદ ઉર્ફે ઢઢર સલીમભાઇ કુરેશી (ઉ.વ.૨૦ ધંધો.મજુરી રહે.કુંભારવાડા શેરી નં.૬ બોરડી પાસે ભાવનગર)ને ઝડપી લઈ નીલમબાગ પોલીસને હવાલે કર્યો હતો.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઈં/ઈ પોલીસ ઇન્સપેકટર ડી.યુ.સુનેસરા અને પો.ઇન્સ જે.ડી બારોટ, અજઈં જયરાજસિંહ જાડેજા, ઇંઈ જયવીરસિંહ ચુડાસમા, ઇંઈ રાઘવેન્દ્રસિંહ ગોહિલ, ઇંઈ રાજેન્દ્રસિંહ ગોહિલ તેમજ ઙઈ કિશોરસિંહ ડોડીયા જોડાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: NDRF અને SDRF ની કુલ 32 ટીમો તૈનાત
June 17, 2025 10:50 PMગુજરાતમાં 13 IAS અધિકારીઓની બદલી, ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર
June 17, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech