BREAKING NEWS

આટકોટ ગણપતિ બાપ્પા મોરિયાનો જય ધોષ સાથે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી

  • September 15, 2026 09:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 આટકોટ માં આજે સવારથી ભક્તજનો માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સવારથી ગણપતિ બાપ્પા ની સ્થાપના કરવામાં માં આયોજકો તડામાર તૈયારીઓ લાગી ગયા હતા હીરપરા શેરી માં ગણપતિ બાપ્પા નું પુજન અર્ચન કરી નાની બાળા ઓ દ્વારા બાપ્પા મોરિયા નું સામૈયા કર્યા હતા ગૌરી નંદન એટલે ભગવાન શ્રી ગણેશ જી આજ થી ચતુર્થી નો પાવન પર્વ શરૂ ભુદેવ જયદેવ ભાઈ વ્યાસ દ્વારા મંત્રોચ્ચાર સાથે ગણપતિ બાપ્પા ની સ્થાપના કરી હતી અહી શેરી નાં ભકતો દસ દિવસ બાપા નાં ગુણગાન ગાય ગણપતિ બાપ્પા ની પુંજા અર્ચન કરશે ધન્ય બનશે ગણપતિ બાપ્પા મોરિયા નાં નાદ સાથે વાજતે ગાજતે ભવ્ય સ્થાપન કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application