રાજ્યમાં ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે ત્યારે નાના ભૂલકાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અસહ્ય ગરમીના માહોલમાં માસુમ ભૂલકાઓનું સ્વાસ્થ્ય સંચવાઇ રહે તેના માટે આગામી તારીખ 31મી મે સુધી રાજયની આંગણવાડીઓમાં આવતા બાળકોને પુરક પોષણ આપવાની સાથે સવારે 11 કલાકે છોડી દેવાનો આદેશ અપાયો છે.
દરમિયાન કાર્યકર અને તેડાગર કર્મચારી માટે બપોરે 12.30 સુધીનો સમય નિયત કરાયો છે. આદેશનો અમલ ચુસ્તપણે કરવા માટે તમામ બાળવિકાસ યોજના અધિકારીઓને પણ તાકીદ કરાઇ છે.
રાજ્યમાં ગ્રીષ્મ લહેરનો માહોલ શરૂ થયા પહેલા ગત તારીખ 29મી માર્ચે મહિલા અને બાળ વિકાસના નિયમો જિલ્લ ા વિકાસ અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરોને પત્ર પાઠવીને ઉનાળા દરમિયાન અતિશય ગરમીના કારણે ખાસ કેસમાં આંગણવાડી કેન્દ્રના સમયમાં ફેરફાર કરવા સંબંધે જાણ કરી હતી.
સામાન્ય સંજોગોમાં આંગણવાડીનો સમય સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યાનો નિયત છે. તેમાં ફેરફાર કરીને એપ્રિલથી જુન એમ ત્રણ મહિના માટે સમય સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યાનો કરવા સંબંધે ભારત સરકારની જુલાઇ 2011ની ગાઇડ લાઇનને અનુસરવા જણાવાયુ હતું.
પરંતુ ગરમીનો પારો 40 ડિગ્રીની ઉપર જઇને યલો અને ઓરેન્જ એલર્ટની સ્થિતિમાં આવતાં મહિલા અને બાળ વિકાસ વિભાગ કમિશનર કચેરીએ અતિશય ગરમીને ધ્યાને રાખીને એપ્રિલ અને મે મહિના પુરતો નવેસરથી નિર્ણય કરવા જણાવ્યુ હતું.
જેના પગલે આઇસીડીએસ એ હિટવેવને ધ્યાને રાખી આંગણવાડીમાં વૃદ્ધિ જોઈ રહ્યું છે. ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સેક્ધડરી સ્માર્ટફોન બજારોમાંનું એક છે અને વધતી માંગને જોતા અસંગઠિત સેક્ધડરી સ્માર્ટફોન માર્કેટમાં રસપ્રદ વિકાસ જોઈ રહ્યું છે.
ભારતમાં કુલ રિફર્બિશ્ડ સ્માર્ટફોન બજારના વેચાણમાં અસંગઠિત સ્માર્ટફોન બજાર હવે 77% હિસ્સો ધરાવે છે. સંગ્રહ મુખ્યત્વે સંગઠિત રિટેલર્સ અને ઈકોમર્સ ખેલાડીઓ દ્વારા કરવામાં આવે છે, પરંતુ વેચાણનો મોટો ભાગ દેશભરમાં વિભાજિત અસંગઠિત નાના વિક્રેતાઓ દ્વારા કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech