મહારાષ્ટ્ર્રના મંત્રીની પૌત્રી બની સ્વીડનમાં સાંસદ, ગ્રીન પાર્ટીની ટિકિટ પર જીતી
મહારાષ્ટ્ર્રના મંત્રીની પૌત્રી બની સ્વીડનમાં સાંસદ, ગ્રીન પાર્ટીની ટિકિટ પર જીતી
September 21, 2026 02:54 PM
મહારાષ્ટ્ર્રના શિક્ષણવિદ અશોક વિખે પાટીલની પુત્રી નીલા વિખે પાટીલ સ્વીડનમાં સંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવી છે. ૪૧ વર્ષીય નીલા ગ્રીન પાર્ટીના નેતા છે અને ૧૩ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી રાષ્ટ્ર્રીય ચૂંટણીમાં સ્ટોકહોમ સિટી મતવિસ્તારમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. યારે દેશની ડાબેરી વિપક્ષી પાર્ટીએ ૧૭૬ બેઠકોની પાતળી બહત્પમતી જીતી ત્યારે તે સ્વીડનની ૩૪૯ સભ્યોની સંસદ (રિકસડાગ) માં પ્રવેશી. ચૂંટણી જીત્યા પછી, નીલા વિખેએ કહ્યું, ૩૪૯ સભ્યોની સંસદનો ભાગ બનીને સાં લાગે છે. હત્પં શહેર અને દેશના વિકાસમાં યોગદાન આપવા આતુર છું. હત્પં એવા લોકો માટે અવાજ બનવા માંગુ છું જેઓ મતદાન કરી શકતા નથી. હત્પં એવા સમાજના નિર્માણમાં યોગદાન આપવા માંગુ છું યાં દરેક બાળકને સારા ભવિષ્યની તક મળે. આપણને સ્વચ્છ પાણી, જીવતં પ્રકૃતિ અને માનવસર્જિત કુદરતી આફતોને ઓછી કરવા માટે રહેવા યોગ્ય ગ્રહની જર છે