આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
જૂનાગઢ જિલ્લા તેમજ તાલુકા કક્ષાના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરોના સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જૂનાગઢના ફોન નં. ૦૨૮૫-૨૬૩૩૪૪૬, ૦૨૮૫-૨૬૩૩૪૪૭, ૦૨૮૫-૨૬૩૩૪૪૮ તેમજ ટોલ ફ્રી નં. ૧૦૭૭ પર સંપર્ક કરી શકશે. જૂનાગઢ ગ્રામ્ય ૦૨૮૫-૨૬૩૬૫૯૫, કેશોદ – ૦૨૮૭૧-૨૩૬૦૪૩, માંગરોળ – ૦૨૮૭૮-૨૨૨૦૦૯, મેંદરડા – ૦૨૮૭૨-૨૪૧૩૨૯, માળીયા હાટીના – ૦૨૮૭૦-૨૨૨૨૩૨, વંથલી – ૦૨૮૭૨-૨૨૨૦૪૬, વિસાવદર – ૦૨૮૭૩-૨૨૨૦૫૬, માણાવદર – ૦૨૮૭૪-૨૨૧૪૪૦ અને ભેસાણ – ૦૨૮૭૩-૨૫૩૪૨૬.જૂનાગઢ મહાનગરપાલિકાના ફાયર રૂમ માટે ૦૨૮૫-૨૬૨૦૮૪૧, ૦૨૮૫-૨૬૩૦૮૪૧ તથા મોબાઇલ નં. ૮૯૮૦૦૧૫૪૬૯ પર સંપર્ક કરી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 10 સપ્ટેમ્બરની આસપાસ મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા
ન્યાયિક પ્રણાલીમાં મોટો સુધારો: નીચલી અદાલતના ન્યાયાધીશો 60ના બદલે 62 વર્ષની ઉંમરે નિવૃત્ત થશે
કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળોને મોટી સફળતા, લશ્કર-એ-તૈયબાનો પાકિસ્તાની કમાન્ડર યાસિર ઠાર
ગુજરાત હાઇકોર્ટ સહિત અમદાવાદ-સુરતની તમામ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી
ભારતીયોએ અમેરિકાના ગ્રીન કાર્ડ માટે 179 વર્ષ રાહ જોવી પડશે, 10 લાખ લોકો લાઈનમાં
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech