જામનગરમાં હરિયા સ્કુલમાં લીલાવંતી નેચરોપેથી સેન્ટર લાખાબાવળ અને સંસ્કૃતિ આર્ય ગુકુલમ દ્વારા સેમીનારનું આયોજન થયું હતું. સંસ્કૃતિ આર્ય ગુકુલમ છેલ્લા ઘણા વર્ષોથી વારણસીના પ્રસિદ્ધ આચાર્ય પૂ. વિશ્ર્વનાથ ગુજીએ વૈદિક પેરેનિંટગનનું જ્ઞાન સુત્રબદ્ધ રીતે 18 રાજયોમાં તેમજ ચાર દેશોમાં ચલાવેલ છે જે એક વૈદિક પરંપરાના આપણી ભારતીય સંસ્કૃતિને જાળવવાનું કાર્ય ચલાવી રહ્યા છે જેના ભાગપે રાજાકોટથી પધારેલ ડો.મેહુલ આચર્યના માર્ગદર્શનથી જામનગરમાં પણ સેમીનર યોજાયો હતો જે સેમીનારમાં હિન્દુ સેના ગુજરાત અઘ્યક્ષ પ્રતિક ભટ્ટ તથા કણર્વિતીથી આવેલ હિન્દુ સેનાના લીગલ એડવાઇઝર નિરલ ઝાલા (એડવોકેટ) દ્વારા આચાર્યને વિશેષ સન્માનિત કરેલ તેમજ હિન્દુસેનાના વિભાગાઘ્યક્ષ અશોકભાઇ સોલંકી, મંત્રી મયુર ચંદન, જયપાલસિંહ રાઠોડ, સહદેવ મકવાણા, વિઠ્ઠલભાઇ ધોળકીયાની સાથે રહી વૈદિક સંસ્કૃતિને ઉજાગર કરતી સંસ્થાન જવાબદાર સાથે સામુહિક વાતર્લિાપ કરેલ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech