ખોડલધામ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ ખોડલધામ નવરાત્રી ભારે ધૂમ મચાવી રહી છે. નવરાત્રીમાં દાતાશ્રી અમરેલીના જાણીતા ન્યુઝ રિપોર્ટર ઘનશ્યામ સાવલિયા અને નીતિનભાઈ માલવિયા હુડલી વાળા તેઓનું સન્માન ખોડલધામ નવરાત્રી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. ખોડલધામ નવરાત્રીમાં ગેટ ઉપર સેવા આપતા મયુર વઘાસિયા અને ધર્મેન્દ્ર માયાણી નું ખોડલધામ સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.