દેશમાં લોકસભાની ૫૪૩ બેઠકો માટે ૭ તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કો ૧૯ એપ્રિલથી શ થશે. ૧ જૂને મતદાન થશે. અંતિમ પરિણામ ૪ જૂને આવશે. દેશમાં અન્ય એક યાં રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ સાથે જ ચેન્નાઈના ૬ સ્કુબા ડાઇવર્સે પણ મતદાનને લઈને એક અનોખું જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. ડાઇવર્સ જાગૃતિ માટે ૬૦ ફટ ઐંડા દરિયામાં ઉતર્યા હતા. ડાઇવર્સ તેમની સાથે ડમી ઇવીએમ મશીન લઇ ગયા હતા. ડાઇવર્સે મતદાનના અધિકાર અને ફરજ માટે આ અભિયાન શ કયુ હતું. આ કાર્યક્રમનું આયોજન ટેમ્પલ એડવેન્ચરના ડાયરેકટર એસ.બી. અરવિંદ થશ્રી દ્રારા કરવામાં આવ્યું હતું.
ચેન્નાઈના નીંલંકરાઈમાં, સ્કુબા ડાઇવર્સે સમુદ્રમાં ડૂબકી લગાવી અને ૬૦ ફટ પાણીની નીચે મતદાન પ્રક્રિયા સમજાવી. આ વીડિયો ભારતના ચૂંટણી પચં દ્રારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં 'મેં ભારત હં... ગીત સંભળાય છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ મતદાર જાગૃતિ અંગે ભારતીય ચૂંટણી પચં વધુ સક્રિય બન્યું છે. આ વખતે પંચે વધુ અનોખી રીતે મતદારોનું ધ્યાન આકર્ષિત કરવાની પહેલ કરી છે. ચેન્નાઈના નીલંકરાઈમાં, સ્કુબા ડાઇવર્સે સમજાવી. જેનાથી એક એક મત કેટલો કિંમતી અને પવિત્ર છે તેનુ મહત્ત્વ જાણી શકાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં સાયરન મોક ડ્રીલનું આયોજન
May 07, 2025 04:12 PMસૌરાષ્ટ્ર્ર – કચ્છના સાત જિલ્લામાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
May 07, 2025 03:49 PMયુદ્ધના અંદેશાથી સોનાના ભાવમાં ફરી થયો ભડકો: એક લાખને પાર
May 07, 2025 03:48 PMજૂનાગઢમાં ગેસ લાઈન વિસ્ફોટ: ત્રણ ભડથું, એક ગંભીર
May 07, 2025 03:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech