મેઘરાજા જાણે અતી ખુશ યા હોય તેમ અષાઢ માસમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉપર અભૂતપૂર્વ હેત વર્તાવી રહ્યા હોય તેવો માહોલ ઉભો યો છે. આજે સવારે પૂરા તા ૨૪ કલાક દરમિયાન ૭૭ તાલુકામાં ઝાપટા માંડીને અનરાધાર વરસાદ પડી ગયા બાદ આજે સવારી પણ કરતા પ્રમાણમાં ઓછી હોવાી ૩૦ તાલુકામાં કૃપા ચાલુ રહેતા હળવા ભારે ઝાપટાી માંડીને બે ઇંચ સુધીનો વરસાદ પડી જવા પામ્યો છે.
સૌરાષ્ટ્ર કચ્છ ઉપર મેઘરાજાએ અવિરામ કુચ ચાલુ રાખી છે તેમાં જુનાગઢ દેવભૂમિ દ્વારકા જામનગર કચ્છ રાજકોટ અમરેલી ગીર સોમના સહિતના જિલ્લાઓમાં નવ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.જેમાં જુનાગઢ જિલ્લામાં આજે સવારે પૂરા તા ૨૪ કલાક બાદ પણ મેઘવર્ષા ચાલુ રહેતા વિસાવદરમાં નવ ઇંચ, કેશોદ પાંચ ઇંચ વંલી માણાવદર મેંદરડા ભેસાણ ત્રણી સાડા ત્રણ ઇંચ અને માંગરોળ જુનાગઢ માળીયાહાટીનામાં બે ી પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા ખાતે ૭:૩૦ બાદ ભાણવડ માં પાંચ ઇંચ અને ખંભાળિયા કલ્યાણપુરમાં બેી અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગરના જોડીયા ખાતે આજે સવારે પણ વરસાદ ચાલુ રહેતા કુલ ૮:૩૦ જામજોધપુરમાં સાડા ત્રણ ઇંચ અને જામનગર લાલપુર કાલાવડ રોડ પંકમાં એક ી અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. કચ્છ જિલ્લામાં માંડવી ૬ ઇંચ નખત્રાણા સવા પાંચ ઇંચ રાપર અંજાર લખપત ગાંધીધામમાં બે ી સાડા ચાર ઇંચ, જ્યારે ભુજ અબડાસા ભચાવમાં ઝાપટાી માંડીને સવાણી જ વરસાદ નોંધાયો છે.
રાજકોટ જિલ્લામાં ધોરાજી પંકમાં ૪૦ જામકંડોરણા જેતપુર ઉપલેટા લોધિકા પંકમાં બેી અઢી રાજકોટ ગોંડલ પડધરી કોટડા સાંગાણી જસદણ પંકમાં ઝાપટા ી માંડીને એક ઇંચ વરસાદ પડી જવા પામ્યો છે.અમરેલી જિલ્લામાં બગસરા આજે સવારે પણ વરસાદ ચાલુ રહેતા સાડા પાંચ ઇંચ, કુકાવાવ વડીયા રાજુલા જાફરાબાદ ધારી અમરેલી પંકમાં એક ી બે ઇંચ જ્યારે ખાંભા બાબરા સાવરકુંડલા લીલીયા લાઠી પંકમાં ઝાપટા ી માંડીને પોણો ઈંચ વરસાદ પડી જવા પામ્યો છે. ગીર સોમના જિલ્લામાં તાલાલા કોડીનાર વેરાવળ ગીર ગઢડા સુત્રાપાડામાં બેી સાડા ત્રણ ઇંચ વરસાદ અને ઉના ખાતે દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં ાનગઢ મુળીમાં એક ી પોણા બે ઇંચ વઢવાણ સાયલા ચોટીલા દસાડા લખતર
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણીની મુશ્કેલી વધી, SEBIનો ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ
May 03, 2025 11:34 AMટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સામેની કાર્યવાહી ધીમી: હાઈકોર્ટ દ્રારા ટકોર
May 03, 2025 11:29 AMફાયર સેફટી મામલે હોસ્પિટલોની શું સ્થિતિ છે? સરકાર પાસે રિપોર્ટ માગતી હાઈકોર્ટ
May 03, 2025 11:28 AMપડધરીમાં ઝડપાયેલી બાંગ્લાદેશી યુવતિ જામનગરના યુવાન સાથે લગ્ન માટે ભારત આવી
May 03, 2025 11:26 AMમાધવપુરના ડો.આંબેડકર ચોકમાં કરોડોના ગેરકાયદે દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 03, 2025 11:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech