ઉના પોલીસે દેલવાડા રોડ ઉપર ગોઠવેલી વોચમાં રિક્ષાના સ્પીકરમાં સંતાડેલો ૧૦૧ બોટલ (નાની) વિદેશી દારૂ ઝડપીને કુલ ૮૧,૨૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઊનાના નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેકટર વી. એન. રબારી અને પી.એસ. આઇ.સી.બી. જાડેજા અને સરવેલન્સ સ્ટાફે ઊના દેલવાડા રોડ ઉપર નાગના મંદિર આગળ વોચ ગોઠવી દેલવાડા તરફથી આવતી ઓટો રિક્ષા નબર ૦૯ ૨૭૧૯ને રોકવી રિક્ષા ચાલક કામરૂ ઉર્ફે રિયાઝ કાસમ મકવા રે. દીવ કોળીવાડા એ રિક્ષામાં પાછલી સીટ પાછળ મોટા સ્પીકર ના ખાના માં છુપાવી લઈ જતો પર પ્રાંતની બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલો નગ ૧૦૧રૂપિયા ૨૬૨૫૦/અને રીક્ષાની કિંમત રૂપિયા ૫૫૦૦૦/મળી કુલ રૂપિયા ૮૧૨૫૦ના મુદ્દા માલ સો પકડી ઊના પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોમી હિંસા બાદ ચર્ચામાં રહેલા સંભલના સીઓ અનુજ ચૌધરીની કરાઈ બદલી
May 03, 2025 02:51 PMજમીનનું બોગસ સાટાખત કરી ૧.૯૦ કરોડની છેતરપિંડીના વધુ બે આરોપીની જામીન અરજી ફગાવાઇ
May 03, 2025 02:45 PMવન-ટાઇમ જીએસટી માફી યોજના હેઠળ વેપારીઓને મળશે મોટી રાહત
May 03, 2025 02:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech