આર્યસમાજ – જામનગર દ્વારા માનવ સેવાની પ્રવૃતિના ભાગરૂપે તાજેતરમા સવારે ૧૦ = ૩૦ થી બપોરે ૧ = ૩૦ સુધી નિઃશુલ્ક છાશ વિતરણ પરબનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં આર્યસમાજ – જામનગરના પ્રમુખશ્રી દિપકભાઈ ઠક્કર, માનદ્દ મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મહેતા, ઉપમંત્રી શ્રી ધવલભાઈ બરછા, કોષાધ્યક્ષ શ્રી વિનોદભાઈ નાંઢા, અંતરંગ સદસ્યો શ્રી ધીરજભાઈ નાંઢા, શ્રી ભરતભાઈ આશાવર, શ્રી અરવિંદભાઈ મહેતા, શ્રી જગદીશભાઈ મકવાણા, શ્રી જયેશભાઈ મહેતા, શ્રી પ્રભુલાલભાઈ જે. મહેતા નિમંત્રિત સદસ્યા શ્રી આશાબેન ઠક્કર, શ્રી જયશ્રીબેન મહેતા, શ્રી સુનીતાબેન ખન્ના, શ્રી ધીરૂભાઈ બરછા હાજર રહ્યા હતા તેમજ બહોળી સંખ્યામાં જાહેર જનતાએ લાભ લીધેલ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોમી હિંસા બાદ ચર્ચામાં રહેલા સંભલના સીઓ અનુજ ચૌધરીની કરાઈ બદલી
May 03, 2025 02:51 PMજમીનનું બોગસ સાટાખત કરી ૧.૯૦ કરોડની છેતરપિંડીના વધુ બે આરોપીની જામીન અરજી ફગાવાઇ
May 03, 2025 02:45 PMવન-ટાઇમ જીએસટી માફી યોજના હેઠળ વેપારીઓને મળશે મોટી રાહત
May 03, 2025 02:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech