ભારતે 2026 એએસકે પ્રાઇવેટ વેલ્ હુરુ ઇન્ડિયા ગેઝેલ ઇન્ડેક્સમાં યુાઇટેડ કિંગડમ (યુકે)ે ાછળ છોડીે ત્રીજું સ્ા મેળવ્યું છે, જેમાં 51 કંીઓએ યાદીમાં સ્ા મેળવ્યું છે, જે ાછલા વર્ષ કરતા ચાર વધુ છે. યુએસ અે ચીે અુક્રમે 302 અે 278 ગેઝેલ સો ટોચા બે સ્ા જાળવી રાખ્યા છે. ભારત વૈશ્વિક ચિત્તા અે યુર્કિો યાદીમાં ણ ત્રીજા ક્રમે છે.
ગઈકાલે પ્રકાશિત, 2026 એએસકે પ્રાઇવેટ વેલ્ હુરુ ઇન્ડિયા ગેઝેલ ઇન્ડેક્સ ભારતા ગેઝેલ્સે ક્રમ ઓ છે. 2000માં અવા તે છી સ્ાયેલી ખાગી માલિકીી કંીઓ, જેી કિંમત 500 મિલિય ડોલર અે એક બિલિય ડોલર વચ્ચે છે અે ત્રણ વર્ષમાં યુર્કિો સ્ટેટસ એક બિલિય ડોલરી વધુું વેલ્યુએશ પ્રાપ્ત કરે તેવી શક્યતા માવામાં આવે છે. ઇન્ડેક્સે 2021માં તેી સ્ાા છી ગેઝેલ્સી સંખ્યામાં 59 ટકાો વધારો ોંધાવ્યો છે, જે 10 ટકાા ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરમાં રૂાંતરિત ાય છે. ચિત્તા ખાગી માલિકીા સ્ટાર્ટઅપ્સ છે જે 500 મિલિય ડોલરા મૂલ્યાંક તરફ આગળ વધી રહ્યા છે.
હુરુ ઈન્ડિયાા સ્ાક અે મુખ્ય સંશોધક અસ રહેમા જુૈદે જણાવ્યું કે, આો ઉદ્દેશ્ય માત્ર સ્ાકો સો વાત કરવાો અે તેમે પ્રકાશમાં લાવવાો છે. સો જ, આ કંીઓ સુધી હોંચવું મુશ્કેલ બી જાય તે હેલાં ’ફેમિલી ઓફિસીસ’ે તેમા ર જર ાખવાી તક ૂરી ાડવાો ણ છે.
એએસકે પ્રાઇવેટ વેલ્ા સહ-સ્ાક, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અે મેેજિંગ ડિરેક્ટર રાજેશ સલુજાએ જણાવ્યું હતું કે ખાગી રોકાણોમાં ફેમિલી ઓફિસોો રસ મજબૂત રહ્યો છે. ફેમિલી ઓફિસો હંમેશા ફાળવણીી શોધમાં હોય છે. આી તેમા ોર્ટફોલિયોો લગભગ 15 ી 20 ટકા હિસ્સો તેઓ હંમેશા વૈકલ્કિ રોકાણ અવા ખાગી સોદા માટે ફાળવણી તરીકે રાખતા આવ્યા છે. અે રસ અત્યંત ઊંચો રહે છે. તેમણે સંરક્ષણ, સ્વચ્છ ટેકોલોજી અે એઆઈ માળખાગત સુવિધાઓે એવા ક્ષેત્રો તરીકે ઓળખાવી જે હાલમાં રોકાણકારોા રસે આકર્ષે છે.
આ વા ગ્રૂું સંયુક્ત વેલ્યુએશ 3.3 ટ્રિલિય ડોલર છે, જેમાં સરેરાશ વેલ્યુએશ રૂ.6,400 કરોડ છે. આ કંીઓએ સામૂહિક રીતે રૂ.87,780 કરોડું ભંડોળ એકત્ર કર્યું છે, અે ાણાકીય વર્ષ 2022 ી ાણાકીય વર્ષ 2025 દરમિયા તેમી આવકમાં 21 ટકાો કમ્ાઉન્ડ એન્યુઅલ ગ્રો રેટ ોંધાયો છે. આ કંીઓમાં કુલ 60,228 લોકો કાર્યરત છે. જે 41 કંીઓએ તેમા આંકડા જાહેર કયર્િ છે, તેમા આધારે ાણાકીય વર્ષ 2025 માટે તેમી સંયુક્ત આવક રૂ.33,233 કરોડ રહી છે, જે વાર્ષિક ધોરણે સરેરાશ 50 ટકાી વૃદ્ધિ દશર્વિે છે.
51 કંીઓમાંી 15 કંીઓ ’ગેઝેલ ઇન્ડેક્સ’માં વી જોડાયેલી છે, જ્યારે ગયા વર્ષી યાદીમાંી સાત કંીઓ ’યુર્કિો’ દરજ્જા સુધી હોંચી છે. આમાં ટ્વિ હેલ્, ક્રેડિટબી, ક્લાઉડાઇ હોસ્ટિલ્સ, ધ, લા રેો, યિો વેલ્ મેેજમેન્ટ અે ઇવિડિયો એઆઈો સમાવેશ ાય છે. વર્ષ દરમિયા શેડોફેક્સ અે ટર્ટલમિન્ટ એમ બે કંીઓ જાહેર બજારમાં પ્રવેશી, જ્યારે બે કંીઓે યાદીમાંી દૂર કરવામાં આવી.
જુાઈદે જણાવ્યું હતું કે, જે કંીઓ અમેરિકામાં લિસ્ટ વાી અેક્ષા રાખતી હતી, તે હવે ભારત તરફ જોઈ રહી છે; જેું મુખ્ય કારણ ભારતીય આઈીઓ માર્કેટમાં રહેલી લિક્વિડિટી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, કંીઓ હવે એક અબજ ડોલરું વેલ્યુએશ હાંસલ કરવાી રાહ જોવો બદલે, ’યુર્કિો’ો દરજ્જો મેળવતા હેલા જ આઈીઓ લાવવાું સંદ કરી શકે છે.