આઈસીસીનું વાર્ષિક સંમેલન 17 થી 20 જુલાઈ દરમિયાન સિંગાપોરમાં યોજાવાનું છે. આ કોન્ફરન્સ દરમિયાન, આઈસીસી ટુર્નામેન્ટમાં ભારતીય અને પાકિસ્તાની ક્રિકેટના ભવિષ્ય પર ચર્ચા થવાની અપેક્ષા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બીસીસીઆઈ આ મુદ્દાને બેઠકમાં જોરદાર રીતે ઉઠાવશે. બીસીસીઆઈએ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે કે આઈસીસી ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં ન હોય.
એવી અટકળો ચાલી રહી હતી કે ભારત સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં નહીં રમે, જેમાં પાકિસ્તાન પણ ભાગ લેવાનું છે. જોકે, BCCI એ આ અટકળોને નકારી કાઢી છે. આગામી મહિને શ્રીલંકામાં યોજાનાર મહિલા એશિયા કપને રદ કરવામાં આવ્યો છે કારણ કે ભારત તેમાં ભાગ નહીં લે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર, જાણો કઈ તારીખે મતદાન અને પરિણામ આવશે
May 25, 2025 10:03 AMકોરોનાના JN.1 વેરિઅન્ટનો કહેર: ભારતમાં વધ્યા કેસ, દેશમાં અત્યાર સુધીમાં 350 એક્ટિવ કેસ
May 24, 2025 08:05 PMએલોન મસ્કનું X દુનિયાભરમાં ડાઉન: લાખો યુઝર્સ પરેશાન
May 24, 2025 07:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech