દ. આફ્રિકા સામે વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત... કેએલ રાહુલ કેપ્ટન, રુતુરાજ ગાયકવાડની આશ્ચર્યજનક એન્ટ્રી
દ. આફ્રિકા સામે વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત... કેએલ રાહુલ કેપ્ટન, રુતુરાજ ગાયકવાડની આશ્ચર્યજનક એન્ટ્રી
November 23, 2025 12:07 PM
દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ODI શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત રવિવાર, 23 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી. આ શ્રેણીમાં વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. નિયમિત કેપ્ટન શુભમન ગિલ ગરદનની ઇજાને કારણે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો, જેના કારણે રાહુલને જવાબદારી સોંપવામાં આવી છે.
દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટે ભારતની ટીમઃ