વાતાવરણ સુકું થતાં ગરમી નો પારો ઉંચો જતો જાય છે જેને લઇ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા 37 ડીગ્રી તાપમાન થાય છે જેને લઇ લોકો તડકામાં બહાર નિકળવા નું ટાળી રહ્યા છે ભાદરવાનાં તડકા ફુલ તપી રહ્યો છે ગરમી અને બફારાથી ત્રસ્ત થઈ ગયાં છે હાઈવે પણ સુમસામ રસ્તા બન્યા હવે ઠંડી નું આગમન થાય તો સારું