જુના પીપળીયા તાલુકા શાળા માં જન્માષ્ટમી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું
જુના પીપળીયા તાલુકા શાળા માં જન્માષ્ટમી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું
September 01, 2026 10:09 AM
શ્રી જુનાપીપળીયા તા.શાળામાં જન્માષ્ટમી પર્વની ઉત્સાહ પૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ ગૃપ બનાવીને વિદ્યાર્થીઓએ મટકીફોડ સ્પર્ધાનો આનંદ લીધો હતો. આ સ્પર્ધામાં મુરધીધર ગૃપ પ્રથમ ક્રમે,શ્રી કૃષ્ણ ગૃપ બીજા ક્રમે અને નંદકિશોર ગૃપ ત્રીજા નંબરે વિજેતા થયા હતાં.