ભાડલા રાજકોટ ટની બસ ના ડ્રાઇવર જયરાજભાઇ જેબલીયા જસદણથી બસ લઈને ભાડલા અને રાજકોટ રાબેતા મુજબ સમયે જઈ રહ્યા હતા ત્યારે એક મુસાફર સરધારથી બેઠેલા બહેનને પેટમાં દુખાવો થતો હોવાનું કન્ડકટર રક્ષાબેનને કહેલ. રક્ષાબેન ખ્યાલ આવી ગયા કે એમને ડિલિવરીનો જ દુખાવો છે. થોડો પણ સમય બગાડા વગર જ બસ ઉભી રખાવીને ડ્રાઇવર જયરાજભાઇ જેબલીયાએ તરત ૧૦૮ને ફોન કરતા સરધારથી ૧૦૮ લઈને ખુમાણ અજીતભાઈ પાઇલોટ અને પારગી મેડમ આવેલ અને રાજકોટ હોસ્પિટલ આગળની સારવાર કરવા રવાના કરેલ હતા. એસટીના ડ્રાઇવર જયરાજભાઇ જેબલીયા અને કન્ડકટર રક્ષાબેનને દિલથી ધન્યવાદ