ગોંડલ તાલુકાા ચોરડી ગામે ગૌચરી જમીમાં જેટકો કંી દ્વારા વીજોલ ાખવાી કામગીરી સામે ગ્રામજો અે ખેડૂતોો રોષ વધી રહ્યો છે. આ વિરોધા ભાગે આજે ત્રીજા દિવસે ગ્રામજો અે ખેડૂતો દ્વારા ઓખો વિરોધ પ્રદર્શ કરવામાં આવ્યો હતો. ગૌચર જમી બાજુમાં આવેલા સ્મશા ખાતે જેટકો કંીી પ્રતિકાત્મક અંતિમયાત્રા કાઢી, તેા ર છાજીયા લઈ અંતિમવિધિ કરવામાં આવી હતી. આ વિરોધ કાર્યક્રમમાં ચોરડી ગામા હર્ષદસિંહ ઝાલા, ચેતભાઈ ગઢીયા સહિત 50ી વધુ ખેડૂતો અે ગ્રામજો મોટી સંખ્યામાં ઉસ્તિ રહ્યા હતા.
આ અંગે ચોરડી ગામા ગ્રામજ હર્ષદસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ગોંડલ તાલુકાા ચોરડી ગામે છેલ્લા ત્રણ દિવસી સતત વિરોધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. જેટકો કંી દ્વારા ગૌચરી જમીમાં ાંભલા ાખવા માટે ોલ ંખાતા હોય, જેા વિરોધમાં અગાઉ બે દિવસ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અે આજે ત્રીજા દિવસે પ્રતિકાત્મક સ્મશા યાત્રા કાઢી ૂતળું બાવી વિરોધ ોંધાવ્યો છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ગ્રામજો અે માલધારીઓ પ્રત્યે જેટકો કંીી કોઈ સંવેદા રહી ી અે કંી તંત્ર સૂર્ંણણે બેદરકાર બન્યું છે. અગાઉ લેખિતમાં માંગણીઓ કરવા છતાં અધિકારીઓ દ્વારા ગોળગોળ જવાબ આવામાં આવે છે અે કોઈ સંતોષકારક ઉકેલ આવતા કંી, કલેક્ટર તંત્ર કે સરકાર સામેો વિશ્વાસ ડગમગી ગયો છે. જ્યાં સુધી આ સમસ્યાો કાયમી ઉકેલ હીં આવે, ત્યાં સુધી વધુ ઉગ્ર અે જલદ કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે.
આંદોલમાં જોડાયેલા ચોરડી ગામા સ્ાકિ રાણા મહાવીરસિંહ સજુભાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જેટકો કંી દ્વારા ગૌચરી જમી ર અટકચાળા કરી કામ ચલાવવામાં આવી રહ્યું છે, રંતુ કંીે એ ખબર ી કે અમે ક્ષત્રિયો છીએ.
ક્ષત્રિયોએ ગાયો માટે ઈે ોતાા માા ણ આપ્યા છે. આ પ્રશ્ માત્ર એક ગામો ી, રંતુ આસાસા દરેક ગામો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application