કાલાવડના જામવાડી ગામે જેટકોમાં લાઈનમેન તરીકે નોકરી કરતા યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગત મુજબ કાલાવડના નવાણિયા ખીજડીયા ગામે રહેતો અને જામવાડી ગામે જેટકોમાં નોકરી કરતા વિપુલ આલજીભાઈ પરમાર (ઉ.વ.24)ના યુવકે સાંજે જામવાડી જેટકોમાં હતો ત્યારે ઝેરી દવા પી લેતા પ્રતમ કાલાવડ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાલાવડ તાલુકા પોલીસને જાણ કરી હતી. યુવક બે ભાઇમાં નાનો અને અપરણિત છે. એક વર્ષથી જેટકોમાં નોકરી કરે છે. ક્યાં કારણોસર દવા પીધી એ ન જણાવતા પોલીસે તપાસ યથાવત રાખી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકા ઈરાન પર પણ હુમલો કરશે તેવી અટકળો: ટ્રમ્પ જી-7 સમિટ છોડીને ચાલ્યા ગયા
June 17, 2025 11:10 AM૧૧૦ ભારતીયોનો પહેલો જથ્થો યુદ્ધગ્રસ્ત ઈરાન છોડીને આર્મેનિયા સરહદમાં પ્રવેશ્યો
June 17, 2025 11:08 AMજાસુસી કે હેક ન થઈ શકે તેવી અભેદ્ય ક્વોન્ટમ કમ્યુનિકેશન સિસ્ટમનો આવિષ્કાર
June 17, 2025 11:04 AM18 જૂને જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સુધી જશે
June 17, 2025 10:53 AMઇઝરાયલમાં મુસ્લિમ શહેરો અને વસ્તીને ઈરાન બનાવી રહ્યું છે નિશાન
June 17, 2025 10:52 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech