BREAKING NEWS

જેતુર: આખલો આડો ઉતરતા સ્કૂટર ચાલક યુવકું મોત, સગીર ઈજાગ્રસ્ત

  • November 03, 2026 02:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતુર-જૂાગઢ હાઈવે ર રખડતા શુઓો ત્રાસ વધુ એકવાર જીવલેણ સાબિત યો છે. હાઈવે ર જેતલસર જીક આવેલ ગલગલીયા ધાબા ાસે રસ્તા વચ્ચે અચાક આખલો આડો ઉતરી જતાં ૂરઝડે જઈ રહેલું એક્ટિવા આખલા સો અડાઈ ગયું હતું. આ ભયાક અકસ્માતમાં 18 વર્ષીય યુવાું કરૂણ મોત ીજ્યું હતું, જ્યારે તેી સો રહેલો એક સગીર ગંભીર રીતે ઈજાગ્રસ્ત યો છે.



પ્રાપ્ત વિગતો અુસાર, એક્ટિવા ર સવાર ઈે બે યુવાો રાજકોટી જૂાગઢ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયા જેતલસર જીક ગલગલીયા ધાબા ાસે અચાક રસ્તાી વચ્ચે આખલો આવી જવાી ચાલક એક્ટિવા રો કાબૂ ગુમાવી બેઠો હતો અે અકસ્માત સર્જાયો હતો.
આ ગમખ્વાર અકસ્માતમાં શકલે આદમાણી (ઉંમર વર્ષ 18) ામા યુવાું ઘટાસ્ળે જ મોત ીજ્યું હતું. જ્યારે તેી સો સવાર વાજ મહેબૂબભાઈ ખાડા (ઉંમર વર્ષ 16) ામા સગીરે ગંભીર ઈજાઓ હોંચી હતી.


ઘટાી જાણ તાં જ સ્ાકિ લોકો અે ોલીસ કાફલો દોડી આવ્યો હતો. ઈજાગ્રસ્ત સગીરે સારવાર ર્અે તા મૃતક યુવાા મૃતદેહે ોસ્ટમોર્ટમ ર્અે સરકારી હોસ્ટિલ ખસેડવામાં આવ્યા હતા. આ બાવ અંગે જેતુર તાલુકા ોલીસે વધુ તાસ હા ધરી છે. હાઈવે ર રખડતા શુઓા કારણે અવારવાર સર્જાતા અકસ્માતોે લઈે વાહચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application