ધારી તાલુકાના મોરઝર નજીક નદીમાં જંગલ નો રાજા કેસરી સિંહ થયો કેમેરામાં કેદ
ધારી તાલુકાના મોરઝર નજીક નદીમાં જંગલ નો રાજા કેસરી સિંહ થયો કેમેરામાં કેદ
October 06, 2026 10:09 AM
અમરેલીના ધારીમાં રાજાશાહીના અંદાજમાં ચાલતા સિંહ નો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને મોડી રાત્રે કે વહેલી સવારે લટાર મારતા સિંહ પરિવાર અનેક વખત નજરે પડ્યા હતા