ઉત્તર કોરિયા હવે આત્મઘાતી હત્પમલાના ડ્રોનનું મોટાપાયે ઉત્પાદન કરવા જઈ રહ્યું છે. તાનાશાહ કિમ જાેંગ ઉનએ મોટા પાયે સુસાઈડ ડ્રોન બનાવવાનો આદેશ જારી કરતા વિશ્વ ચોંકી ઉઠું છે. આ ડ્રોન જમીન અને સમુદ્ર બંને પર હત્પમલો કરવામાં સક્ષમ હશે. કિમ જાેંગ ઉનએ આવો હત્પકમ કરતા પહેલા આ વેપન સિસ્ટમનું ટેસ્ટિંગ જોયું હતું.અનર ત્યાર પછી આ નિર્ણય જાહેર કર્યેા છે. જેની ટેકનીક રશિયા પાસેથી લેવાશે. કિમ જાેંગ ઉને તાજેતરમાં ઉત્તર કોરિયાના માનવરહિત એરિયલ ટેકનોલોજી કોમ્પ્લેકસ (યુએટીસી) દ્રારા ઉત્પાદિત જમીન અને સમુદ્ર બંને લયો પર હત્પમલો કરવા માટે રચાયેલ ડ્રોનના પરીક્ષણો જોયા હતા અને ત્યાર બાદ આ નિર્ણય પર આવ્યા છે કે દેશને વધુ આત્મઘાતી ડ્રોન વિસ્ફોટકો વહન કરતા માનવરહિત ડ્રોનની જર છે.
કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ અહેવાલમાં વધુમાં જણાવ્યું હતું કે કિમ જાેંગ ઉને આત્મઘાતી હત્પમલાના ડ્રોનના મોટા પાયે ઉત્પાદનની જરિયાત પર ભાર મૂકયો છે. આત્મઘાતી ડ્રોન વિસ્ફોટકો વહન કરતા માનવરહિત ડ્રોન છે, જે દુશ્મનના લયો પર છોડવા માટે જાણીજોઈને તૈયાર કરવામાં આવ્યા છે. આ અસરકારક રીતે માર્ગદર્શિત મિસાઇલ તરીકે કાર્ય કરે છે.ઓગસ્ટમાં પ્રથમ વખત આત્મઘાતી ડ્રોનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. નિષ્ણાતોનું કહેવું છે કે રશિયા સાથે વધતા સંબંધોને કારણે હવે ઉત્તર કોરિયા આ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માંગે છે. ગુવારના પરીક્ષણમાં, ડ્રોન પૂર્વનિર્ધારિત માર્ગ પર ઉડાન ભરી હતી અને ચોક્કસ લયોને ફટકાર્યા હતા.
એજન્સીએ જણાવ્યું હતું કે, આત્મઘાતી હત્પમલાના ડ્રોનનો ઉપયોગ જમીન અને સમુદ્ર પર દુશ્મનના કોઈપણ લયો પર ચોક્કસ હત્પમલા કરવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ સ્ટ્રાઈક રેન્જમાં કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech