આટકોટ ગાયત્રીનગર વિસ્તારમાં ગાય ને હડકવા ઉપડતાં નાશભાગ મચી
આટકોટ ગાયત્રીનગર વિસ્તારમાં ગાય ને હડકવા ઉપડતાં નાશભાગ મચી
July 28, 2026 09:57 AM
આટકોટ ગાયત્રીનગર વિસ્તારમાં ગાય ને હડકવા ઉપડતાં નાશભાગ મચી
આટકોટ ગામમાં ફરી એક વખત ગાય ને હડકવા ઉપડતાં લોકો માં ફફડાટ વ્યાપી ગયો હતો લોકોને ધર માં રહેવા અપીલ કરવામાં આવી હતી અને ખાસ નાનાં બાળકો વૃદ્ધો ને બહાર ન રહેવા અપીલ કરવામાં આવી હતી ત્યારે આ એક અઠવાડિયા ચાર પશું ને હડકવા ઉપડ્યો હતો ત્યારે તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતાં નથી પશું ઓ ને હડકવા વિરોધી રસી આપવામાં આવે તો આવાં નિર્દોષ પશુના મોત નાં ભોગ ન બને અને અન્ય લોકો ને પણ ઢીકે ન ચડાવે ગાયત્રીનગર વિસ્તારમાં ગાય ને હડકવા ઉપડતાં લોકો માં ફફડાટ વ્યાપી ગયો હતો અને દોડ ધામ મચી ગઇ હતી જેમાં પશું ઓ ની પાછળ હડકાઈ ગાય દોડતાં પશું માં નાશભાગ મચી ગઇ હતી ત્યારે શેરી માં લોક ડાઉન જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે પશું પક્ષી માટે પીવાના પાણીની નાં સ્ટેન્ડ બનાવવા આવે જેથી પશું ને ઉનાળામાં પીવાનું પાણી મળી રહે ખાસ કુતરા માટે જેને હડકવા ઉપડતાં ત્યારે આવાં પશુ બટકા ભરી લેતાં પશુ પણ હડકવા ઉપડે છે જેથી અન્ય પશૂ પણ હડકાયા બને છે થોડા દિવસ પહેલા કુતરાહે આઠ લોકોને બટકા ભરી લીધા હતા આ કુતરા એ પશું ને પણ બટકા ભરી લીધા હતા જેની અસર આ ગાય આખલા ને થઈ છે