જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ ઉદાસીન સંત કુટિર " રામવાડી " આશ્રમ ખાતે જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાની અસીમ કૃપાથી, સદગુરૂદેવ ભોલેદાસ બાપુની આજ્ઞાથી, પ્રતિ વર્ષની જેમ આ વર્ષ પણ ઉદાસીન સંત કુટિર દ્વારા આયૉજીત સંત ભોલેબાબાજીની ૩૮ મી પુણ્યતિથિ નિમિતે તારીખ : ૨૩-૬-૨૪ ને રવિવારના રોજ બપોરે ૧૨ વાગ્યે ઢોલ, નગારા અને ઝાલરો સાથે મહાઆરતી કરવામાં આવશે ત્યારબાદ બપોરે ૧૨ : ૧૫ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત તા ૨૨- ૬-૨૪ શનિવારના રોજ સાંજે ૪ થી ૭ દરમ્યાન સંગીતમય સુંદરકાંડના પાઠ આયોજન કરવામાં આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો આ 9 જવાને યોગ્ય ફરજ બજાવી હોત તો ગોધરા કાંડ બન્યો જ ન હોત
May 03, 2025 11:53 AMઅજય દેવગનની ફિલ્મ 'રેડ 2'એ બે દિવસમાં 30 કરોડ કમાયા
May 03, 2025 11:49 AMસલમાનનો ગુસ્સો પણ નાટકીય, ફિલ્મના પાત્રને સાઉથના દિગ્દર્શકનું નામ દીધું
May 03, 2025 11:44 AMગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણીની મુશ્કેલી વધી, SEBIનો ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ
May 03, 2025 11:34 AMટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સામેની કાર્યવાહી ધીમી: હાઈકોર્ટ દ્રારા ટકોર
May 03, 2025 11:29 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech